gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ કાઢવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે લૂક આઉટ માટે ઓનલાઈન એલઓલસી પોર્ટલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અગાઉ મેન્યુઅલી લેટર લખીને અને ઈ-મેઈલ કરીને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ મારફતે આ નોટિસો બહાર પાડવામાં આવતી હતી. તેને માટે ત્રણ સંસ્થામાં નોડલ ઓફિસરની નિમણૂક કરાશે.

તેરમી ઓક્ટોબરે બહાર પાડેલા આ પરિપત્રમાં એલઓસી માટે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યુ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પોર્ટલ આમ તો ૩૧મી માર્ચ ૨૦૨૪થી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. પોર્ટલ ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં યોગ્ય સમયે એલઓસી નોટિસ પહોંચી જાય અને તેને લગતી કાર્યવાહી અસરકારકતાથી અને પારદર્શક રીતે થાય તે માટે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે.

આ પોર્ટલ પર જવા માટે ડીઆરઆઈ, ડીજીજીઆઈ, કસ્ટમ્સ, સીજીએસટીના અધિકારીઓએ નિયુક્ત કરવામાં આવેલા નોડેલ ઓફિસર સાથે સંકલન કરવાનું રહેશે.

ડીઆરઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી- ડીઆરઆઈના સંપર્કમાં રહેવું પડશે. તેમ જ ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી. – ડીજીજીઆઈના સંપર્કમાં રહેવાનું રહેશે. સીજીએસટીના અધિકારીઓએ તેને માટે પ્રિન્સિપાલ ચીફ કમિશનર સીજીએસટીના સંપર્કમાં રહેવુ પડશે. કસ્ટમ્સ એન્ડ કસ્ટમ્સ પ્રીવેન્ટિવના અધિકારીઓએ ચીફ કમિશનર દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવું પડશે.

સીબીઆઈસીએ જણાવ્યું છે કે ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ માટેની સમગ્ર પ્રોસિજરને લગતી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન્સને દરેક અધિકારીઓએ અનુસરવી પડશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈપણ તકલીફ પડે તો તેને માટે નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે માનવી મદદથી કરવી પડતી તમામ પ્રક્રિયા પર મદાર ન બાંધવો પડે તે માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a...

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s...

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will…

ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે | A huge crowd of devotees will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

4 months ago
ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

5 days ago
હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

4 weeks ago
પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી | ED take…

પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી | ED take…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News