gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: SOG પોલીસની સફળતા, નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો | Fake Currency S…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: SOG પોલીસની સફળતા, નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો | Fake Currency S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Currency Racket In Panchmahal: પંચમહાલ-ગોધરા SOG પોલીસે નકલી ચલણી નોટોના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી નોટોના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને હંફાવતા મુખ્ય સૂત્રધાર કિશોર પાંડોરની આખરે ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે મહિસાગર જિલ્લાના ભમરીકુંડા ગામેથી આરોપીને ઝડપી પાડ્યો છે.

શું હતો સમગ્ર કેસ?

આ કેસની વિગત મુજબ, 24મી મે 2025ના રોજ પંચમહાલ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મોરવા હડફ તાલુકાના તાજપુરી-વંદેલી રોડ પરથી રઘુવિરસિંહ ઘોડ નામના શખસને પોલીસે અટકાવ્યો હતો. તેની તલાશી લેતા 500ના દરની 361 નકલી ચલણી નોટો મળી આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ નકલી નોટોનો જથ્થો તેને કિશોર પાંડોર નામના શખસે પૂરો પાડ્યો હતો. ત્યારથી કિશોર પાંડોર પોલીસ પકડથી દૂર હતો.

આ પણ વાંચો: સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના : બાથરુમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

SOG ની ‘વોન્ટેડ’ વિરુદ્ધ કાર્યવાહી

ATS ચાર્ટર હેઠળના ગંભીર ગુનાઓ અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ગોધરા SOGના પીઆઈ આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કિશોર પાંડોર મહિસાગર જિલ્લાના ભમરીકુંડા વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડીને SOG એ આરોપીને ઝડપી લીધો હતો. આઠ મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ માટે આ એક મહત્વની સફળતા માનવામાં આવે છે.

પોલીસ હવે કિશોર પાંડોરની સઘન પૂછપરછ કરી રહી છે કે, તે આ નકલી નોટો ક્યાં છાપતો હતો અથવા કોની પાસેથી મેળવતો હતો? અત્યાર સુધીમાં તેણે કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી છે? આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ? આ ધરપકડ બાદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ફેલાયેલા નકલી નોટોના નેટવર્ક અંગે વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
Next Post
જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female…

જામનગરની NCC ઓફિસમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓને બાઈક ચાલકે હડફેટમાં લેતા બન્નેને ઈજા | 2 female...

અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે ક…

અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે ક...

જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત | Police raid in Jamnagar’s …

જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત | Police raid in Jamnagar's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી | Paving the way for demol…

ચોટીલામાં ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી | Paving the way for demol…

6 months ago
ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર

12 months ago
કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo…

કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo…

10 months ago
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News