gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,17
જાન્યુ,2026

૧ જુલાઈ-૧૯૫૦ના રોજ અમદાવાદને મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ
કોર્પોરેશનનો દરજજો પ્રાપ્ત થયો હતો. ૭૬ વર્ષના ઈતિહાસમાં અંદાજે બે મહિનાના સમય
માટે આઠમી વખત વહીવટદાર કોર્પોરેશનમાં શાસનધુરા સંભાળે તેવી સંભાવના છે.ડ્રાફટ
મતદાર યાદી ૧૯ ફેબુ્આરીના રોજ જાહેર થવાની છે.હાલના મેયર સહિતના પાંચ પદાધિકારીઓની
૯ માર્ચના રોજ મુદત પુરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં થોડા સમય માટે કોર્પોરેશનમાં
રાજકીય શૂન્યાવકાશ જોવા મળશે.

વીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાસ્થાને
રહેલા ભાજપ માટે છેલ્લા અઢી વર્ષ કપરા સાબિત થયા છે. ખાસ કરીને ૪૦ કરોડના ખર્ચથી
બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ તોડવો પડયો. આ ઉપરાંત સુભાષબ્રિજ સહિતના અન્ય કેટલાક
બ્રિજ સમારકામ અને રીકન્સ્ટ્રકશનની કામગીરીના કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર
ડાઈવર્ઝન અપાતા લોકો ત્રસ્ત બની ગયા છે. આ ઉપરાંત કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા
કરવામા આવેલા કરોડો રૃપિયાના વિવાદાસ્પદ ટેન્ડરને લઈ સત્તાપક્ષની પ્રતિષ્ઠામા
ઘટાડો થવા પામ્યો છે.ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં  પ્રાથમિક સુવિધાના કામો કરાવી નહીં શકતા નિકોલમાં
દસ્ક્રોઈના ધારાસભ્યની સાથે અસારવાના ધારાસભ્યને પણ લોકોના વિરોધનો અનુભવ કરવો
પડયો હતો. આટલા વર્ષોમા પહેલી વખત 
કોર્પોરેશનમા વિપક્ષ નબળો હોવા છતાં સત્તાપક્ષ અવઢવમાં મુકાયો હોય એવી
સ્થિતિ માત્ર શહેરીજનો જ નહીં પણ ભાજપના કોર્પોરેટરો
,પદાધિકારીઓથી લઈ
ધારાસભ્યો પણ અનુભવી રહયા છે. આ કારણથી હાલની ૧૫૯ બેઠકમાં ખાસ કોઈ ઘટાડો થાય એમ
ભાજપની નેતાગીરી પણ અંદરખાને  ઈચ્છી રહી
નથી. આ કારણથી પણ વહીવટદાર મુકાઈ શકે છે.

કોર્પોરેશનમાં કયારે-કયા વહીવદાર નિમાયા

નામ                    સમય

એસ.કે.ગંગોપાધ્યાય    ૧૧-૩-૭૪થી
૧-૯-૭૪

ચં.ચી.ડોકટર           ૨-૯-૭૪થી
૨૧-૯-૭૫

આર.કે.અંકલેશ્વરીયા     ૨૨-૯-૭૫થી
૯-૧-૭૬

કે.વી.ભાનુજન           ૧-૧૧-૯૩થી
૨૫-૯-૯૪

જી.સુબ્બારાવ           ૨૬-૯-૯૪થી
૩૧-૧૦-૯૪

પી.કે.ઘોષ              ૧-૧૧-૯૪થી
૩૦-૬-૯૫

પી.કે.લહેરી             ૧-૭-૨૦૦૦થી
૧૫-૧૦-૨૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…
GUJARAT

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

February 19, 2026
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…
GUJARAT

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

February 19, 2026
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging
GUJARAT

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

February 19, 2026
Next Post
મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો…

મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો...

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co...

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું | bihar ministers portfolio

નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું | bihar ministers portfolio

3 months ago
‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

6 months ago
ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના | Police Warn Rajko…

ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના | Police Warn Rajko…

5 months ago
પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ  શકે નહી, અદાલતનો આદેશ

પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ શકે નહી, અદાલતનો આદેશ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News