gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આભૂષણોની તપાસ કરવા સહિત માટે રિમાન્ડની માગણી કરી 

– મંદિરમાંથી સોનાના આભૂષણો, ચાંદીની ચીજવસ્તુઓ રિકવર કરવા માટે પોલીસની કવાયત 

નડિયાદ : નડિયાદના મોટા કુંભનાથ મંદિરમાં ચોરી કરનાર હિસ્ટ્રીશીટર વિનુ તળપદના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંદિરમાં ચોરી કરેલા આભૂષણો અને ચીજવસ્તુઓ રિકવર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. 

નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ માતાજીના આભૂષણો અને સરસામાનની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની ટીમો દોડતી થઇ હતી. જેમાં પોલીસે મુખ્ય સુત્રધાર વિનોદ ઉર્ફે વિનુ મનુભાઇ તળપદાને ઝડપી પાડયો હતો. વિનોદ તળપદા રીઢો હિસ્ટ્રીશટર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી વિનોદ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવો પોલીસ માટે પડકારરૂપ છે.

આ  ચોરાયેલા મુદ્દામાલમાં પાર્વતી માતાનો સોનાનો હાર, પાર્વતી માતાની નાકની સોનાની વાડી તેમજ ચાંદીની ગળતી અને નકળ સળીયો જેવા કિંમતી અને ધામક મહત્વ ધરાવતા આભૂષણોનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ આરોપીએ ક્યાં છુપાવ્યો છે કે કોને વેચ્યો છે, તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે આરોપી વિનોદ તળપદાને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા | Ban o…

સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા | Ban o...

વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling in Shahpur Viramgam

પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ અપાઈ | Export of up to five lakh tonnes …

પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ અપાઈ | Export of up to five lakh tonnes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah…

6 months ago
અરવલ્લીમાં ખનન તાત્કાલિક બંધ કરો, તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચો… સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ | Ar…

8 months ago
છોટા ઉદેપુર: ભીલપુર ગામે 15 વર્ષથી નાના ભૂલકાઓ કાચી આંગણવાડીમાં બેસવા મજબૂર, લાઈટ પણ નથી | Chhota Ud…

ડ્રાઇવિંગ ના આવડે તો કેમ નીકળી પડી? એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં બેકાબૂ કારચાલક યુવતીએ ડિલિવરી બોય …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News