gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો પડી છે, જે ગંભીર બાબત ગણવામાં આવી રહી છે. માંડવીનું ચુના આધારિત સદી પુરાણું બાંધકામ તેની પકડ ગુમાવી રહ્યું છે. આવા બાંધકામની નિયમિત ચકાસણી અને મરામત નહીં થવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું નિષ્ણાતો માને છે. પિલરના બાંધકામમાં ઉભી તિરાડો અંદર સુધી દેખાય છે, જે ચિંતાની બાબત છે.

ગયા ફેબ્રુઆરીમાં પિલરમાં તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું હતું અને ગર્ડરના ટેકા મૂકી ખોખલું થયેલું પ્લાસ્ટર ઉખેડવામાં આવ્યું હતું. જોકે ટેકા મૂક્યા બાદ હાલ કોઈ કામગીરી ચાલતી હોય તેવું જણાતું નથી. દરમિયાન ગયા શુક્રવારે પિલરમાંથી વધુ પોપડા નીચે પડ્યા હતા. આ પ્રકારના ઐતિહાસિક સ્થાપત્યના પિલરના રીપેરીંગ માટે હવે નવી ટેકનીક આધારિત રીપેરીંગ કામ થઈ શકે તેમ છે તેમ નિષ્ણાતો કહે છે. વડોદરા ચાર દરવાજા વિસ્તાર અસ્તિત્વમાં આવ્યા બાદ માંડવીના નિર્માણ પછી ગાયકવાડ શાસન દ્વારા વર્ષ 1736 અને 1856માં માંડવી બાંધકામનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી એક પિલરમાં હાલ તિરાડની સમસ્યા ઊભી થઈ છે. માંડવીનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે તેનું ફ્લોરિંગનું લેવલ ઊંચું હતું, પરંતુ વર્ષોથી રોડની કામગીરીમાં ડામરના થર વધતા ગયા અને તેને લીધે માંડવીનું ફલોરનું લેવલ રોડને સમાંતર થઈ ગયું. શહેરનો આ સૌથી વધુ વાહન વ્યવહારથી વ્યસ્ત વિસ્તાર છે. આખો દિવસ વાહનોની આવજા ચાલુ રહેવાથી તેની ધ્રુજારીના કારણે પણ પિલરમાં તિરાડ પડી હોવાનું પણ એક કારણ બતાવવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem …

કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem ...

‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min…

‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min...

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા | Built unde…

10 months ago
ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

10 months ago
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

8 months ago
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News