gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવા પેઢીને જવાબદારી આપવા કેન્દ્રીય મંત્રીની અપીલ

નાગપુર: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નેતાગીરીમાં પેઢીગત ફેરફારની જરૂર પર ભાર મુકીને યુવા પેઢીને વધુ જવાબદારી લેવાની તેમજ એકવાર સીસ્ટમ સરળતાથી ચાલે પછી વરિષ્ઠોને પાછા હટી જવાની અપીલ કરી. નાગપુરમાં બોલતા તેમણે જણાવ્યું કે આવું પરિવર્તન સતત વિકાસ અને નવીનીકરણ માટે જરૂરી છે જેમાં અનુભવી નેતાઓ માર્ગદર્શક તરીકે કામ કરે જ્યારે નવા વિચારો પ્રગતિને આગળ વધારી શકે.

ગડકરી એડાવન્ટેજ વિદર્ભ-ખાસદાર ઔદ્યોગિક મહોત્સવ પર એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા જે પહેલની તેમણે જ કલ્પના કરી હતી અને જેનું આયોજન એસોસિયેશન ફોર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (એઆઈડી)ના પ્રમુખ આશિષ કાલેએ કર્યું હતું. પહેલમાં યુવા પેઢીને સામેલ કરવા બાબતે કાલેની પ્રશંસા કરતા ગડકરીએ જણાવ્યું કે નેતાગીરીએ સમય સાથે વિકસવું જોઈએ. રૂપકનો ઉપયોગ કરીને તેમણે જણાવ્યું કે એકવાર વિકાસનું વાહન સરળતાથી દોડવા લાગે પછી વરિષ્ઠોએ પાછા હટીને નવી ભૂમિકા અપનાવવી જોઈએ.

એઆઈડીના મુખ્ય મેન્ટર તરીકે ગડકરીએ નોંધ કરી કે એડવાન્ટેજ વિદર્ભ એક્સપો હવે તેના ત્રીજા વર્ષમાં છે અને ૬થી ૮ ફેબુ્રઆરી દરમ્યાન નાગપુરમાં યોજાશે. તેમણે સમગ્ર વિદર્ભના બહુવિધ ક્ષેત્રોના સક્ષમ ઉદ્યોગસાહસિકોની મજબૂત હાજરી પ્રત્યે ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે ત્રણ દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના ઔદ્યોગિક નકશામાં ઊભરતા વિકાસ કેન્દ્ર તરીકે વિદર્ભની છબી મજબૂત કરવાનો છે.

સંતુલિત ક્ષેત્રીય વિકાસ પર ભાર મુકતા ગડકરીએ જણાવ્યું કે સેવા ક્ષેત્ર સાથે ઉદ્યોગ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો તમામ પ્રગતિના મહત્વના સ્તંભો છે. એક્સપોમાં ટેક્સટાઈલ્સ, પ્લાસ્ટિક્સ, ખનિજ, કોલસો, એવિયેશન, લોડિજિસ્ટિક્સ, આઈટી, હેલ્થકેર, ફાર્માસ્યુટીકલ્સ, સંરક્ષણ, રિયલ એસ્ટેટ, રિન્યુએબલ ઊર્જા અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી ભાગીદારી નોંધાઈ હતી જેમાં વિદર્ભની વધતી ઔદ્યોગિક ક્ષમતાનું પ્રતિબિંબ પડતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
કાશ્મીરના અલગતાવાદીઓને સક્રિય કરવા ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ખુલાસો | Crypto Hawala network exposed t…

કાશ્મીરના અલગતાવાદીઓને સક્રિય કરવા ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ખુલાસો | Crypto Hawala network exposed t...

ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા | Trump’s bully…

ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા | Trump's bully...

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

1 year ago
લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

લગ્ન નોંધણીના નવા કાયદાને ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ આવકાર્યો | Social leaders of Jhalwad welcome new…

3 months ago
કેરળમાં ન્યાયાધીશો ચુકાદા માટે એઆઇનો ઉપયોગ નહીં કરી શકે | Judges in Kerala cannot use AI to deliver …

કેરળમાં ન્યાયાધીશો ચુકાદા માટે એઆઇનો ઉપયોગ નહીં કરી શકે | Judges in Kerala cannot use AI to deliver …

10 months ago
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News