gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘ચૂંટણી જીત્યા પછી હવે દેખાયા, ફોટો પડાવવા આવો છો’

– સુરેલ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગ્રામજનોમાં ધારાસભ્ય અને તંત્ર સામે તીવ્ર અસંતોષ

પાટડી : દસાડા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર સામે ફરી એકવાર જનતાનો ભારે રોષ જોવા મળ્યો છે. પાટડી તાલુકાના સુરેલ ગામમાં નવનિમત પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે ગયેલા ધારાસભ્યનો એક જાગૃત નાગરિકે ભરી સભામાં ઉધડો લીધો હતો. 

ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ક્યારેય ગામની મુલાકાતે આવ્યા નથી અને હવે માત્ર ફોટા પડાવવા માટે લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સભા દરમિયાન જ્યારે નાગરિકે પ્રશ્નો પૂછયા, ત્યારે ધારાસભ્યના ખાસ ગણાતા સ્થાનિક આગેવાન જેઠાભાઈ સોમેશ્વરાએ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો.

સુરેલ ગામ સહિત દસાડા પંથકમાં ખેડૂતો અને સામાન્ય જનતામાં પ્રાથમિક સુવિધાઓને લઈને તીવ્ર અસંતોષ છે. ગ્રામજનોનું કહેવું છે કે જે કામો અગાઉના શાસનમાં મંજૂર થતા હતા, તે જ રૂટિન કામો અત્યારે થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિક જમીની પ્રશ્નો ઉકેલાતા નથી. દસાડા વિધાનસભામાં અવારનવાર ધારાસભ્યનો વિરોધ સત્તા પક્ષના કાર્યકરો અને જનતા દ્વારા થઈ રહ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. 

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે લોકરોષની આ ઘટનાની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે તેવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે. વારંવાર થતા વિરોધને કારણે ધારાસભ્યની લોકપ્રિયતા પર પણ સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

Next Post
સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા | Two animals being taken to slaughterhouse r…

સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા | Two animals being taken to slaughterhouse r...

ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા | Gambling in the water distribution system in Ga…

ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા | Gambling in the water distribution system in Ga...

ફિલ્મી ચર્ચાઓની વચ્ચે જન્મેલો સહકાર

ફિલ્મી ચર્ચાઓની વચ્ચે જન્મેલો સહકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાનનો ધંધાર્થી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમતાં પકડાયો | A paan shop…

10 months ago
યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે | …

વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી | Rs 1 97 lakh stolen …

9 months ago
ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ | tejaswi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News