gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરની 63 વર્ષ જૂની સહકારી સંસ્થા કન્ઝ્યુમર સ્ટોરમાં પ્રથમ વખત ચૂંટણી થશે | Balasinor 63 year o…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
બાલાસિનોરની 63 વર્ષ જૂની સહકારી સંસ્થા કન્ઝ્યુમર સ્ટોરમાં પ્રથમ વખત ચૂંટણી થશે | Balasinor 63 year o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 11 સભ્યો માટે 30 ફોર્મ ભરાયા, 27 મીએ મતદાન

– 517 સભાસદો મતદાન કરશે, કોમી એકતાના પ્રતિક સમાન સંસ્થામાં હાલ સુધી સર્વાનુમતે સભ્યો નિમાતા હતા

બાલાસિનોર : બાલાસિનોરમાં ૬૩ વર્ષથી કાર્યરત હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન સહકારી સંસ્થા બાલાસિનોર જનતા કન્ઝ્યુમર કૉ. ઓ. સ્ટોર લી.માં પ્રથમ વખત જ ચૂંટણી થવા જઇ રહી છે. અત્યાર સુધી આ સંસ્થાના ૧૧ ડિરેક્ટર એટલે કે સભ્યોની સર્વાનુમતે વરણી કરાતી હતી. પરંતુ હવે બે જૂથ પડી જતા ચૂંટણી પ્રક્રિયા યોજવાની નોબત આવી છે.

બાલાસિનોરની સહકારી સંસ્થા જનતા કન્ઝ્યુમર કૉ. ઓ. સ્ટોર લી.ના કુલ ૫૧૭ સભાસદો છે. જે આગામી તા.૨૭ જાન્યુઆરીના રોજ થનારી ચૂંટણીમાં મતદાન કરશે. સંસ્થાના કુલ ૧૧ સભ્યોમાં ૧૦ પુરૂષ અને ૧ મહિલા હોય છે. જ્યારે ૧૦ મુસ્લિમ સભ્યો તથા ૧ હિન્દુ સભ્ય રાખવામાં આવે છે. આ સંસ્થા બાલાસિનોરમાં સસ્તા અનાજની બે દુકાનોનું સંચાલન કરે છે. જેના હેઠળ ૨,૫૦૦ જેટલા રેશનકાર્ડ છે. જ્યારે ખાતરની બે દુકાન છે. જ્યાંથી તાલુકાભરના ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર પુરૂ પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન સંસ્થાનું કુલ ટર્નઓવર અઢી કરોડ રૂપિયા જેટલું થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ સંસ્થામાં ક્યારેય ચૂંટણી યોજાઇ નથી. સર્વાનુમતે બધા નક્કી કરે તે ૧૧ ડિરેક્ટરો સંચાલન કરતા હતા. પરંતુ આ વખતે બે જૂથ પડી જતા કુલ ૩૦  ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૩૦ ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ ૨૧ જાન્યુઆરી છે. ત્યાર બાદ ૨૭ જાન્યુઆરીએ મતદાન અને તે દિવસે જ પરિણામ પણ જાહેર થઇ જશે. ચૂંટણી અધિકારી સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તેવું આયોજન કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…
GUJARAT

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

May 14, 2026
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …
GUJARAT

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

May 14, 2026
Next Post
વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling from Vithalpura and Hal…

વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling from Vithalpura and Hal...

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval…

મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા-વધારા માટે મંજૂરી મળશે | will get approval...

સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે | Gold and silver c…

સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે | Gold and silver c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

3 months ago
નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી | NASA rover finds river buried billions of ye…

નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી | NASA rover finds river buried billions of ye…

2 months ago
આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

3 weeks ago
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News