gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભોગ બનનાર યુવાને એસઆઈટી સમક્ષ 15 જેટલા પુરાવા રજૂ કર્યા

– 8 શખ્સ પકડાયા બાદ એસઆઈટીએ વધુ 3 શખ્સની ધરપકડ કરતા આંક 11 પર પહોંચ્યો

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણામાં યુવાન પર થયેલા હુમલાનો વિવાદ હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે. રોજ બરોજ નવા નવા ખલાસ થઈ રહ્યા છે.તેવામા આ પ્રકરણના ૨૦ દિવસ બાદ એસઆઇટીએ ભોગવનાર યુવાનનું વિશેષ નિવેદન નોંધ્યું હતું.જ્યારે એસઆઇટીએ વધુ એક શખ્સની ધરપકડ કરી લેતા ધરપકડનો આંક ૧૧ પર પહોંચ્યો છે.

 ૨૨ દિવસ પૂર્વે બગદાણામાં નવનીતભાઈ બાલધીયા પર આંઠ ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના પગલે કલાકાર માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીરનું નામ હુમલામાં સામે આવ્યું હતું. પ્રથમ નવનીતભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બગદાણા પોલીસ મથકના પીઆઇ દ્વારા લેવામાં આવી ન હતી અને મામલો ગરમાયો હતો. દરમિયાનમા આ વિવાદ  વકરતા બગદાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી.અને મહુવાના પોલીસી ઇન્સ્પેક્ટર કે એસ પટેલને સમગ્ર તપાસ આપી દેવામાં આવી હતી. તેમ છતાં તપાસ સાચી દિશામાં જતી ન હોવાનો રોષ ભભૂકી ઉઠયો હતો.અને  કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે તુરંત જ એસઆઇટીની રચના કરી દેવામાં આવી હતી. અને એસઆઇટી દ્વારા પકડાયેલા આઠ આરોપીના ફરધર રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી.અને એસઆઈટી એક પછી એક પરત ખોલવાનું શરૂ કર્યું હતું.તો બીજી તરફ ગઈ કાલે નવનીતભાઈનું એસઆઇટીએ વિશેષ નિવેદન લીધું હતું.અને નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હતી.અને નવનીતભાઈ ૧૫ જેટલા પુરાવાઓ આપ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે એસઆઇટીની ટીમે વધુ એક દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી ( રહે.કોડિયા ) નામના શખ્સની ધરપકડ કરી ભાવનગરની હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. હવે આ પ્રકરણમાં કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બગદાણા હુમલા પ્રકરણમાં ક્યારે કેટલા શખ્સ પકડાયા

બગદાણા હુમલાની ઘટનામાં આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેર સહિત આઠ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં એસઆઈટીની ટીમે ૧૫ જાન્યુઆરીના રોજ પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામળીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ ૧૬ જાન્યુઆરીના રોજ સંજય ચાવડાને ઝડપી લીધા બાદ ગત રાત્રીના દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000…

સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000...

અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મોટી જવાબદારી | Nitin Nabin in Acti…

અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મોટી જવાબદારી | Nitin Nabin in Acti...

સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી | Country liquor packets found in children’…

સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી | Country liquor packets found in children'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી | Bana…

3 months ago
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

6 months ago
લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

1 year ago
ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઇન ફેરફાર નહીં થાય | No online changes can be made to the voter list wit…

ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઇન ફેરફાર નહીં થાય | No online changes can be made to the voter list wit…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News