gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત, એસટી બસે 6 વાહનને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત | Accident…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત, એસટી બસે 6 વાહનને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત | Accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ST bus Accident Incident In Ahmedabad-Kalol highway : ગુજરાતના અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા એક સાથે 6 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એેક વ્યક્તિની હાલત ગંભીર જણાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. 

એસટી બસે 6 વાહનોને લીધા અડફેટે

અમદાવાદ-કલોલ હાઈવે પર વાહનોનો ભારે ઘસારો રહેતો હોય છે, ત્યારે શેરથા નજીક એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક, ટેમ્પો, કાર સહિત 6 વાહનોને એસટી બસને ટક્કર મારી હતી. 

આ પણ વાંચો: અંકલેશ્વરની પાનોલી GIDCમાં વિકરાળ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત

મળતી માહિતી મુજબ, એસટી બસ ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હોવાથી અડાલજ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા ગાંધીનગર સિવિલ મોકલવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેને લઈને વાહન ચાલકોમાં ભારે ચિંતા રહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families...

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

4 months ago
વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que…

7 months ago
વડોદરાના રાવપુરામાં ઉભરાતી ગટર મુદ્દે ગંદા પાણીમાં વોર્ડ ઓફિસરને ગટરમાં ઉતારવા ચીમકી | Ward officer …

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News