gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Riots 2002 : વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં મૃત્યુ પામેલા લોકોના બાળકો, પરિવારજનો કે સંબંધીઓને સરકારી ભરતીમાં વિવિધ હોદ્દા પર અપાતી વયમર્યાદાની છૂટ નાબૂદ કરાઈ છે. હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે. 28 માર્ચના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી પી. વેણુકુટ્ટન નાયરના હસ્તાક્ષર છે.  

આ પરિપત્રમાં વર્ષ 2007માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પહેલા આદેશનો હવાલો આપતા કહેવાયું છે કે, ‘ગુજરાતના રમખાણ પીડિતોને ઉંમરમાં અપાતી વય મર્યાદાની છૂટ તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે છે. આ છૂટનો લાભ અર્ધસૈનિક દળો, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, રાજ્ય પોલીસ દળ, જાહેર એકમો, અન્ય રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિભાગોમાં થતી ભરતીમાં અપાતો હતો.’ 

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ 2 - image

જો કે, આ આદેશમાં સરકારના ઉપરોક્ત નિર્ણયનું કારણ જણાવાયું નથી. એક સમયે ગુજરાત રમખાણના પીડિતોને સરકારી ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ સહિતના લાભ અપાતા હતા. ગુજરાત રમખાણોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના લોકો હતા.  

આ રમખાણોના દસ વર્ષ બાદ હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું હતું કે ‘ગુજરાતના રમખાણોના કેસની તપાસ અને કેસ ચલાવવાના પ્રયાસને રોકવામાં આવ્યા હતા. આ કેસમાં સામેલ સામાજિક કાર્યકરો અને વકીલોની પણ હેરાનગતિ કરાઈ હતી. તેમને ધાકધમકી આપીને ખસી જવાનું પણ કહેવાયું હતું. તે દસ વર્ષના ગાળામાં ‘મુસ્લિમ વિરોધી હિંસામાં ગુજરાત રાજ્યના અધિકારીઓની મિલીભગતના પુરાવા પણ સામે આવ્યા હતા.’

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. હું મુખ્યમંત્રી બન્યો તે પહેલાંથી જ.’ આ ઈન્ટરવ્યૂમાં તેમણે હિંસા પહેલા આતંકવાદી હુમલાની ‘પૃષ્ઠભૂમિ’ તરફ પણ ઇશારો કર્યો હતો. 

નોંધનીય છે કે, વર્ષ 2022ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ કરી રહેલી એક વિશેષ તપાસ ટીમનો ક્લોઝર રિપોર્ટરને યથાવત્ રાખ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આ તપાસમાં વડાપ્રધાન મોદી સહિત કોઈ નેતા વિરૂદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Next Post
ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને...

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ જાળવવા કરી અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

6 months ago
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

4 months ago
કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

7 months ago
સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News