gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૃ.૫૭.૬૦ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 57 60 lakhs s…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૃ.૫૭.૬૦ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 57 60 lakhs s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૃ, ટ્રક સહિત 70.26 લાખનો મુદ્દામાલ જપ્ત – પોરબંરના ટ્રક ચાલકની અટકાયત

રાજસ્થાનથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી ગુજરાતની ચેકપોસ્ટ વટાવી દાહોદ, બરોડા, ખેડા અને અમદાવાદ જિલ્લામાંથી ટ્રક પસાર થઇ ગયો ઃ એલસીબીએ ઝડપી પાડયા

લીંબડી –  અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડના પાટીયા પાસેથી ૫૭.૬૦ લાખનાં વિદેશી દારૃના જથ્થા સાથે પોરબંદરના ટ્રક ચાલકને સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ૪૩૯૬ વિદેશી દારૃ નો જથ્થો તથા સોયાબીન અને એક મોબાઈલ તથા ટ્રક મળીને પોલીસે કુલ રૃપિયા ૭૦.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર શખ્સો વિરૃદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમનો સ્ટાફને ચુડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના પાટિયા પાસેથી બાતમી વાળા ટ્રકને ઉભો રાખી તપાસ હાથ ધરવામાં આવતાં સોયાવડીના કોથળા હટાવતાં તેની પાછળથી વિદેશી દારૃની ૪,૩૯૬ બોટલ (કિં.રૃ.૫૭,૬૦,૬૦૦) તથાં સોયાવડી મીણીયાની ૫૮૦ થેલી (કિં.રૃ ૨,૬૧,૦૦૦), એક મોબાઈલ (કિં.રૃ.૫,૦૦૦) તથાં ટ્રક (કિં.રૃ.૧૦,૦૦,૦૦૦) મળીને કુલ રૃપિયા ૭૦,૨૬,૬૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. 

પોલીસે ટ્રક ચાલક અજા ગલાભાઈ મોરી (રહે. ફુલીવાવ, પોરબંદર)ને વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો. તે અંગે પુછપરછ કરતાં જણાવ્યું કે ‘જગા રીણાભાઈ રબારી’નો ફોન આવ્યો હતો કે તારી ટ્રક લઈને રાજસ્થાન ભિલવાડાથી દારૃનો જથ્થો ભરીને જામનગર જવાનું છે અને ભાડું ૭૦ હજાર નક્કી કર્યું હતું.  અજો મોરીને ભિલવાડામાં સહયોગ હોટલમાં જગાના માણસો તેની પાસેથી ટ્રક લઈને સોયાબીનની આડમાં દારૃનો જથ્થો ભરીને સહયોગ હોટલ ખાતે આપી ગયા હતા. 

અજો મોરી ભિલવાડાથી ચિત્તોડગઢ, નિમરાણા મધ્ય પ્રદેશ થઈને દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની બગોદરા થઈને લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો લાવનાર અજો મોરી, જગો રીણાભાઈ રબારી, દારૃનો જથ્થો ભરી આપનાર તથાં એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો વિરૃદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

અગાઉ તા. ૧૬મી જાન્યુઆરીએ લીંબડી નજીક પરશુરામ ધામ પાસેથી રૃ.૨૭.૫૩ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. જેને લઈને પાણશીણા પોલીસ તથા લીંબડી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. જ્યારે પાણશીણાના પાટિયા પાસે આવેલી ચેક પોસ્ટ પર પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ વિદેશી દારૃનો જથ્થો ભરેલી ટ્રક પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું …
GUJARAT

અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું …

May 18, 2026
સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…
GUJARAT

સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…

May 18, 2026
Next Post
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદ…

સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદ...

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક...

૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે …

૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

3 months ago
ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm…

ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm…

1 month ago
વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

4 months ago
‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે મ…

‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે મ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News