gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પનું એક નિવેદન અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકેટ બન્યા આ શેર! | Trump’s remark on Indi…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in Business
0 0
0
ટ્રમ્પનું એક નિવેદન અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકેટ બન્યા આ શેર! | Trump’s remark on Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market news : છેલ્લા કેટલાક દિવસોથી સતત કડાકાનો સામનો કરી રહેલા ભારતીય શેરબજારમાં ગુરુવારે તેજીનો તોફાન જોવા મળ્યું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન બાદ બજારમાં મંદી પર બ્રેક લાગી ગઈ. સપ્તાહના ચોથા કારોબારી દિવસે BSE સેન્સેક્સ 800 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે NSE નિફ્ટીએ પણ તોફાની છલાંગ લગાવી.

સેન્સેક્સ-નિફ્ટીની તોફાની શરૂઆત

શેરબજારમાં ગુરુવારે તેજી સાથે કારોબારની શરૂઆત થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોવાળો સેન્સેક્સ તેના પાછલા બંધ 81,909ની સરખામણીમાં 82,459 પર ખુલ્યો અને જોતજોતામાં 800 પોઈન્ટના ઉછાળા સાથે 82,714ના સ્તરે પહોંચી ગયો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ તેના પાછલા બંધ 25,157ની સરખામણીમાં ખુલતાની સાથે જ 250 પોઈન્ટ ચઢીને 25,412 પર પહોંચી ગયો.

ભારત-US ડીલ પર શું બોલ્યા ટ્રમ્પ?

આ તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું, “PM નરેન્દ્ર મોદી પ્રત્યે મારા મનમાં ખૂબ જ સન્માન છે, તે એક ઉત્તમ વ્યક્તિ અને મારા મિત્ર છે. અમારી વચ્ચે એક શ્રેષ્ઠ ટ્રેડ ડીલ થવા જઈ રહી છે.”

વિદેશી બજારોમાંથી પણ મળ્યા સકારાત્મક સંકેતો

ટ્રમ્પના નિવેદન ઉપરાંત, વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો. આ પહેલા બુધવારે અમેરિકી શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ 588 પોઈન્ટ અને S&P 79 પોઈન્ટના વધારા સાથે બંધ થયા હતા. ગુરુવારે એશિયન બજારો પણ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ લગભગ 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

ખુલતાની સાથે જ રોકેટ બન્યા આ શેર

ટ્રમ્પના નિવેદનની હકારાત્મક અસર એટલી જોરદાર હતી કે બજાર ખુલતાની સાથે જ BSE લાર્જકેપના લગભગ તમામ 30 શેર તેજીમાં જોવા મળ્યા. સૌથી વધુ ઉછળનારા શેરોમાં SBI (2.50%), એશિયન પેઈન્ટ્સ (2.40%), BEL (2.36%), અદાણી પોર્ટ્સ (2.20%), અને ટાટા સ્ટીલ (1.90%) નો સમાવેશ થાય છે. જ્યરે વારી એનર્જીનો સ્ટોક લગભગ 10% જેટલો ઉછળ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…
Business

વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…

June 24, 2026
શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes
Business

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

June 24, 2026
Next Post
જાળિયા ગામના બસ સ્ટેન્ડ નજીક એસટી બસે મહિલાને અડફેટે લેતા મોત | Woman dies after being hit by ST bus…

જાળિયા ગામના બસ સ્ટેન્ડ નજીક એસટી બસે મહિલાને અડફેટે લેતા મોત | Woman dies after being hit by ST bus...

પાંચ વર્ષમાં SGB પર 250 ટકા વળતર | 250 percent return on SGB in five years

પાંચ વર્ષમાં SGB પર 250 ટકા વળતર | 250 percent return on SGB in five years

અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by unknown vehicle and b…

અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by unknown vehicle and b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …

બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …

1 year ago
થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

6 months ago
બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…

બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર, જાણો ઉછાળા પાછળનું કારણ | /bitc…

12 months ago
ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News