gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એન.ડી.પી.એસ.ના ગુનામા સંડોવી દેવાના ઇરાદે ગુનાહિત કાવતરૂ રચી અલ્ટ્રાઝોલમ ડ્રગ્સનો પાવડર ઇકો ગાડીમા મુકનાર ઇસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ વાડજ પોલીસે ઉકેલયો છે.

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમા ગઇ તા-૦૪ ના રોજ પ્રધ્યુમન લુહારે પોલીસ કંન્ટ્રોલ રૂમમા ફોન કરી ઇકો ગાડીમાં શંકાસ્પદ પાવડર હોવા અંગેના કંન્ટ્રોલ મેસેજ કરેલ જે આધારે પોલીસ અધિકારીઓ સાથે વાડજ પોલીસની ટીમ પહોચી જઇ ફોન કરનાર પ્રધ્યુમન લુહાર નાએ પોલીસને ગાડીમાંથી પાવડરની પડીકીઓ નંગ-૧૦ શોધી આપી ગાડી માલીક વિરૂધ્ધમા કાર્યવાહીની અપેક્ષાએ હકીકત જણાવતા

સદરી પ્રધ્યુમન લુહારની ભુમિકા શંકાસ્પદ લાગતા સદરી બાબતે જા.જોગ નં-૩૨/૨૦૨૫ થી દાખલ કરી ઉંડાણ અને ખંત પુર્વક તપાસ કરવામાં આવી હતી. વાડજના પીઆઇ વી એમ ડાંગર, દ્વારા હકીકત જણાવ્યા મુજબ પ્રધ્યુમન લુહારનાએ જ તેના ઓળખીતા મિત્ર સંજય ઉર્ફે ડીડીઓ લુહાર મારફતે ગાડી માલીકને ડ્રગ્સના કેસમા ફસાવી દેવાના ઇરાદે ડ્રગ્સના પાવડરની પડીકીઓ મુકાવેલ હોવાનો ભેદ ઉકેલી સદર બનાવમા સંડોવાયેલ ઉપરોકત બંન્ને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની વાડજ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
જામનગર એરપોર્ટને CSI Round-II 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ...

ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના ચાર મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું | A married woman committed suicide just four months …

1 year ago
હરિ ઓમ બોલી મુઠ્ઠી બંધ કરો,તમારૃં ધારેલું થશે ફતેગંજમાં વૃધ્ધાના દાગીના પડાવનાર ગઠિયો પકડાયો | Man a…

સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડીન કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો | man caught with quantity …

10 months ago
એક કે બે ક્વાર્ટરમાં ટેરિફથી ઉદ્ભવેલા પડકારો ઓછા થઈ જશે | The challenges posed by tariffs will subsi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News