gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary …

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,નકલી પી.એસ.આઇ. બનીને લોકોને ડરાવી પૈસા  પડાવતા આરોપીએ માંજલપુરમાં રહેતી મહિલાના છોકરાને ચોરીના કેસમાં છોડાવવા માટે પાંચ લાખ પડાવી લીધા હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી છે.

એસ.ઓ.જી.પોલીસે નકલી પી.એસ.આઇ. બનીને ગુનાખોરી કરતા આરોપી મોબીન ઉર્ફે સમીર ઇકબાલભાઇ સોદાગર (રહે. અલ કબીર કોમ્પલેક્સ, વાસણા તાંદલજા રોડ) ને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, માંજલપુર કોતર તલાવડી રોડ મારૃતિનગર  સોસાયટીમાં રહેતા નયનાબેન વિનોદભાઇ રાજપૂતનો સાવકો  પુત્ર અર્જુન સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. તેનો કેસ પતાવી દેવાના બહાને તેણે પાંચ લાખ પડાવી લીધા હતા. આરોપીનો પૈસા લેતો વીડિયો પણ  પોલીસને મળી આવ્યો  હતો. જેથી, નયનાબેને મોબીન ઉર્ફે સમીર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …
GUJARAT

April 5, 2026
ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

Next Post
બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી 50 લાખ અને 1.97 કરોડની લોન લેનાર બે ભાઇઓ પકડાયા | two brober arrest…

બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી 50 લાખ અને 1.97 કરોડની લોન લેનાર બે ભાઇઓ પકડાયા | two brober arrest...

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin…

પોલીસ ભરતી દરમિયાન ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | 25 year old youth dies of heart attack durin...

પાણીગેટ કસ્ટોડિયલ ડેથ અંગે સીસીટીવી ફૂટેજની ચકાસણી | CCTV footage examined in Panigate custodial dea…

પાણીગેટ કસ્ટોડિયલ ડેથ અંગે સીસીટીવી ફૂટેજની ચકાસણી | CCTV footage examined in Panigate custodial dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone …

4 months ago
વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …

3 weeks ago
ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

1 year ago
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News