gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી | Cold snap in Kheda district minimum tempera…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી | Cold snap in Kheda district minimum tempera…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વહેલી સવારે, રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બન્યાં, રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ

નડિયાદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસરથી ખેડા જિલ્લામાં ૨ દિવસથી ઠંડીને ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૧૧ ડિગ્રી પર પહોંચતા લોકો ઠુઠવાયાં છે. વહેલી સવારે અને મોડી રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બને છે, જ્યારે રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ બનવાની ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ર્ષાની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ રહી છે. નડિયાદ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ગગડયો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેતા ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીનો પારો ૧૧થી ૧૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા રાત્રિના સમયે વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે. ઠંડીના કારણે સાંજ પડતાની સાથે જ બજારોમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે અને રાજમાર્ગો વહેલા સુમસામ બની રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. 

બીજી તરફ ઠંડી ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, તમાકુ અને રાઈડા જેવા રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો ઠંડીનું પ્રમાણ આ જ રીતે જળવાઈ રહે તો ઘઉં અને બટાટાના પાકને મોટો ફાયદો થઈ શકે છે અને ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. 

જોકે, વાતાવરણમાં ઠંડી અને પવનના મિશ્રણને કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસોમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ૨ દિવસ સુધી ઠંડીનું આ મોજું યથાવત્ રહેવાની શક્યાતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl…

રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી | Purchase manager coupl...

જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે | Jamnagar’s farmer’s daughter will…

જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે | Jamnagar's farmer's daughter will...

સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર’, DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ …

1 year ago
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

3 months ago
અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો, ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્ય…

9 months ago
ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો | /income tax retur…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News