gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરમાં વેપારીના ઘરનો નકૂચો તોડીને રૂ. 5.86 લાખના ઘરેણાંની ચોરી | Businessman house broken into…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
બાલાસિનોરમાં વેપારીના ઘરનો નકૂચો તોડીને રૂ. 5.86 લાખના ઘરેણાંની ચોરી | Businessman house broken into…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘરને તાળું મારી ભાઇને લેવા અમદાવાદ ગયા ને

– પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતના કાફલા સાથે દોડી જઇ તપાસ હાથ ધરવામાં આવી

બાલાસિનોર : બાલાસિનોરના હુસેની ચોકમાં રહેતા વેપારીના બંધ મકાનનો નકૂચો તોડીને તસ્કરો તિજોરીમાં રાખેલા રૂ.૫.૮૬ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થયા હતા. વેપારી ઘરને તાળાં મારીને પોતાના ભાઇને તેડવા માટે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, આ સમયે તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલાએ દોડી જઇને આગળની તપાસ હાથ ધરી છે.

બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેપારી અલ્તાફબેગ હુસેનબેગ મિરઝાએ જણાવ્યું છે કે, ગત તા.૨૧ના રોજ તેમના અબુધાબી ખાતે રહેતા ભાઇ ઇરફાનબેગ ઘરે આવી રહ્યા હોવાથી રાત્રિના સમયે ઘરને તાળાં મારીને તેના ભાઇને લેવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. સવારે સાડા પાંચ વાગ્યે ભાઇને લઇને અમદાવાદથી પરત બાલાસિનોર જવા નિકળ્યા હતા. સવારે સાતેક વાગ્યે તેમના સાળાએ ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ ઘરે આવીને તપાસ કરતા લોખંડની જાળીના નકૂચાને મારેલ તાળું તોડી નાખેલી હાલતમાં હતું. ત્યાર બાદ ઘરમાં જઇને તપાસ કરતા તિજોરીમાંથી સોના-ચાંદીના રૂ.૫.૮૬ લાખની કિંમતના ઘરેણાં ગાયબ હતા તથા કપડાં સહિતની વસ્તુ વેરણ-છેરણ પડી હતી. ઘટના અંગે જાણ થતા બાલાસિનોર પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલના કાફલા સાથે ધસી જઇને આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr…

ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr...

પિકઅપની ટક્કરથી છાપરા ગામના બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker from Chhapara village di…

પિકઅપની ટક્કરથી છાપરા ગામના બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker from Chhapara village di...

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તરસાલી અને સોમા તળાવ વિસ્તારમાંથી અડધો ડઝન વાહન ઉઠાવનાર ઝડપાયો | thief who stole more than 6 vehicles from Tarsali and Soma Lake areas of Vadodara arrested by police

1 year ago
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

5 months ago
એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News