gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in Business
0 0
0
ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧૬મી જાન્યુઆરીના સપ્તાહે ૧૪.૧૬૭ અબજ ડોલર વધીને ૭૦૧.૩૬ અબજ ડોલર થયું છે તેમ રિઝર્વ બેંકે શુક્રવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું. 

ગોલ્ડ અને અન્ય નોન-ડોલર એસેટના વેલ્યુએશનમાં બમ્પર વધારાના જોરે ૧૬મી જાન્યુઆરીના સપ્તાહે રિઝર્વમાં આવેલો ઉછાળો માર્ચ મહિના બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. ગત સપ્તાહે કુલ રિઝર્વ ૩૯.૨ કરોડ ડોલર વધીને ૬૮૭.૧૯૩ બિલિયન ડોલર થયું હતુ.

સપ્ટેમ્બર ૨૦૨૪માં રિઝર્વ ૭૦૪.૮૯ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું હતું. જોકે ત્યારબાદથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોના એકતરફી આઉટફ્લોને કારણે રિઝર્વમાં ઘટાડો જ થઈ રહ્યો હતો.

૧૬ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, ફોરેન કરન્સી એસેટ ૯.૬૫૨ બિલિયન ડોલર વધીને ૫૬૦.૫૧૮ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સપ્તાહે સૌથી મહત્વનો આંકડો ગોલ્ડ રિઝર્વનો હતો. આરબીઆઈએ જણાવ્યું કે સોનાના ભંડારનું મૂલ્ય ૪.૬૨ અબજ ડોલર વધીને ૧૧૭.૪૫ અબજ ડોલર થયું છે.

આ સિવાય સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) ૩.૫ કરોડ ડોલર ઘટીને ૧૮.૭૦૪ અબજ ડોલર થયા છે. રિપોર્ટિંગ સપ્તાહે આઈએમએફ પાસે રહેલ ભારતની રિઝર્વ પણ ૭.૩ કરોડ ડોલર ઘટીને ૪.૬૮ અબજ ડોલર થઈ ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સેન્સેક્સ 770 પોઈન્ટ ખાબકીને 81537 | Sensex plunges 770 points to 81537

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ …

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ ...

ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ | 25 people commit …

ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ | 25 people commit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનોમાં પ્રવાસીઓનો સામાન તફડાવતા બે ચોરોને પાસા | train thefter arrested pasa

1 year ago
થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

5 months ago
સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News