gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in Business
0 0
0
AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન તથા આરોગ્યસંભાળ ક્ષેત્રના મૂલ્યમાં ૨૦૩૫ સુધીમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ૫૫૦ અબજ ડોલર જેટલો ઉમેરો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

પીડબ્લ્યુસી દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે દેશમાં ૨૦૫૦ સુધીમાં લોકસંખ્યાનો આંક વધી ૧.૬૦ અબજ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખતા ખાધ્ય પદાર્થના ઉત્પાદનમાં ૭૦ ટકા વધારો કરવાની આવશ્યકતા  છે ત્યારે એઆઈ સહિતની ડિજિટલ ટેકનોલોજીસના જોડાણ ઉત્પાદકતામાં વધારો કરવા માટે મહત્વના છે. 

કૃષિ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગથી તેના મૂલ્યમાં ૧૫૪ અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે. 

આજરીતે ભારતમાં જ્યાં માત્ર ૮.૨૫ ટકા એવા શિક્ષિતો છે જેઓ તેમના શિક્ષણ પ્રમાણે રોજગાર મેળવી શકે છે ત્યાં એઆઈનો ઉપયોગ આવશ્યક છે જેથી શિક્ષણ બજેટના અર્થપૂર્ણ ખર્ચની ખાતરી રહે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વીજ ચોરી અટકાવવા એઆઈનો ઉપયોગ કરાશે તો વીજનો સતત પૂરવઠો જાળવી રાખવામાં મદદ મળશે, જે છેવટે વીજ ક્ષેત્રની આવકમાં વધારો કરાવશે. 

દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે વિશ્વના ૧૧ દેશોમાં ૨૦૧૦થી ૨૦૨૪ના ગાળામાં એઆઈ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિકોણથી ભારતનું સ્થાન ૮માં ક્રમે છે.  ૧૧ દેશોમાં અમેરિકા તથા સિંગાપુર પ્રથમ સ્થાને છે. 

૨૦૧૦થી એઆઈ ક્ષેત્રે  ભારતનું એકંદર ઈન્વેસ્ટમેન્ટ તેના ૨૦૨૪ના જીડીપીના ૧.૨૦-૧.૮૦ ટકા રહ્યું હતું. અમેરિકામાં આ આંક ૩.૪૦-૫.૧૦ ટકા જ્યારે સિંગાપુરમાં ૩.૧૦-૪.૬૦ ટકા રહ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000થી 82500વચ્ચે અથડાશે | Sensex will hit between 80000 and 82500 in the n…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000થી 82500વચ્ચે અથડાશે | Sensex will hit between 80000 and 82500 in the n...

ગુજરાતમાં શીત લહેર, છેલ્લા 24 કલાકમાં પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં | Severe Cold Wave in Guja…

ગુજરાતમાં શીત લહેર, છેલ્લા 24 કલાકમાં પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં | Severe Cold Wave in Guja...

સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …

હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …

9 months ago
દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom’s …

દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom’s …

1 year ago
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને ફંડ આપ્યું: આમ આદમી પાર્ટીનો ગંભીર આક્ષેપ

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને ફંડ આપ્યું: આમ આદમી પાર્ટીનો ગંભીર આક્ષેપ

11 months ago
૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1…

૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News