gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદીલી | people of sama area…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદીલી | people of sama area…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમા વિસ્તારમાં આજે પાણીના મુદ્દે ભારે તંગદીલી સર્જાઈ છે.

કોર્પોરેશનના વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે (મંગળવારે) સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોરચો કાઢી રહી હતી.

વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદીલી 2 - image

જોકે તેમના દેખાવોને પોલીસની પરવાનગી મળી ન હોવાથી પોલીસે મહિલાઓને મોરચો કાઢવા દીધો ન હતો. જે દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ તેમજ ઝપાઝપી થઈ હતી. 

આ પણ વાંચો: આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ

એક તબક્કે મહિલા પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા. જેને પગલે લોકોએ અમારો વાંક શું છે… કોર્પારેશન પાણી ના આપી શકે અને જો હુકમી અમારા ઉપર કરી રહી છે… એમ કહી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે 8 થી 10 જણાને વાનમાં બેસાડી ડીટેન કર્યા હતા. જે દરમિયાન મહિલાઓનો બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. તો પોલીસે વધુ કાફલો મંગાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

Next Post
વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ બાબુએ હોદ્દો અખત્યાર કર્યો : વિશ્વામિત્રી પ્રોજેક્ટને પ્રાધાન્ય …

વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ બાબુએ હોદ્દો અખત્યાર કર્યો : વિશ્વામિત્રી પ્રોજેક્ટને પ્રાધાન્ય ...

ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating…

ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા | Deteriorating...

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh…

સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાના 26 વર્ષના યુવકની પૂછપરછ | salman kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયા સામે ડોલર ગબડી 86ની અંદર ઉતરી ગયો | Dollar plunges below 86 against rupee

9 months ago
‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…

1 week ago
બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

4 months ago
પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. | Police ar…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News