gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like …

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in INDIA
0 0
0
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Plane Crash news : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ ઘટનાના અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિમાન પણ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનની જેમ જ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને આગ તથા ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આ ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સાફ જોઈ શકાય છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

CCTVમાં કેદ થયો મોતનો મલાજો 

સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે સવારે 8 વાગ્યાને 46 મિનિટે આ દુર્ઘટના સર્જાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અજિત પવારનું વિમાન રનવે નજીક પહોંચતા જ અચાનક જમીન પર પટકાય છે અને સેકન્ડોમાં જ આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આકાશમાં ધુમાડાના કાળા ગોટા અને આગની ભીષણ લપટો દેખાઈ રહી છે, જે દર્શાવે છે કે વિમાનમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી નહોતી. આ વિમાન બે વખત લેન્ડિંગના પ્રયાસો કરી ચૂક્યું હતું. 

દુર્ઘટના સ્થળનું હૃદયદ્રાવક દ્રશ્ય 

પ્રત્યક્ષદર્શીઓ અને ફૂટેજ મુજબ, જમીન પર પટકાતાની સાથે જ વિમાન બે ભાગમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રિપોર્ટ અનુસાર, વિમાનમાં લાગેલી ભીષણ આગને કારણે તમામ મૃતકોના શવ સંપૂર્ણપણે બળી ગયા હતા, જેનાથી ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.

બારામતીમાં શોકનું મોજું 

અજિત પવાર તેમના ગઢ એવા બારામતીમાં ઉતરાણ કરવાના હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સત્તાવાર રીતે સવારે 8:46 વાગ્યે રેકોર્ડ થયેલી આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પાડી છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ આ CCTV ફૂટેજના આધારે અકસ્માતના ટેકનિકલ કારણોની ઊંડી તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના 'દાદા' બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo...

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

હવામાં વિમાન લથડીને પટકાયું... જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit ...

વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu…

વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…

અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…

12 months ago
બિહાર ચૂંટણીમાં SIR લાવ્યા બાદ ચૂંટણી પંચની વધુ એક યોજના, મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે | …

બિહાર ચૂંટણીમાં SIR લાવ્યા બાદ ચૂંટણી પંચની વધુ એક યોજના, મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે | …

7 months ago
‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i…

‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા | make in i…

7 months ago
સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News