gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોરવા  પોલીસ સ્ટેશનની ઇલોરાપાર્ક ચોકીમાં અરજીના કામે આવેલા યુવક પર તેની  પત્નીએ હુમલો કર્યો હતો. જ્યારે પત્ની સાથે આવેલા અન્ય ત્રણ માથાભારે તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

ગોરવાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી ઉર્વશી જગદીશભાઇ નાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ પાર્થ રોહિત તથા અન્ય સામે સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી  હતી. તે અંગે ગોરવા પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે મેટર હાલ કોર્ટમાં ચાલુ છે. દરમિયાન ઉર્વશીએ તેના  પતિ પાર્થ અશોકભાઇ રોહિત સામે ગોરવા  પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેની તપાસ માટે નિવેદન લખાવવા પાર્થને ઇલોરાપાર્ક ચોકીમાં બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન તેની પત્ની ઉર્વશી પોતાની સાથે અન્ય ત્રણ માથાભારે તત્વોને લઇને ચોકી ખાતે આવી  હતી. ઉર્વશીએ તેના  પતિને  પોલીસ ચોકીમાં જ બે થી ત્રણ તમાચા મારી દીધા હતા. તેમજ તેની સાથે આવેલા અન્ય માથાભારે તત્વોએ પાર્થને ધમકી આપી હતી કે, ઉર્વશીના પૈસા પરત આપી દે નહીંતર તને છોડીશું નહીં. તારે ગોરવામાં રહેવું ભારે પડશે. જેથી,ગોરવા પોલીસે ગુનો દાખલ કરી ચારેયની સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. 

સામા  પક્ષે ઉર્વશીએ એવો આક્ષેપ કર્યો છે કે, અગાઉ  હું બેન્કમાં નોકરી કરતી હતી. તે સમયે પાર્થે મારી સાથે મિત્રતા કેળવી રૃપિયા લીધા હતા.તે રૃપિયા પરત આપવા ના પડે તે માટે તેણે તાંત્રિક વિધી કરી મારી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેઓ મને ગોંધી રાખતા હતા. હું માંડ છૂટીને આવી હતી. મેં ૭ અરજીઓ આપી છે.પણ પોલીસ કંઇ કરતી નથી.

પોલીસે યુવકની પત્ની સહિત  ચાર સામે ગુનો દાખલ કર્યો

(૧) ઉર્વશી (૨) વિજય ઉર્ફે મનિષસિંહ ચંદ્રસિંહ રાઠોડ (રહે.મધુનગર સોસાયટી, ગોરવા) (૩) આશીફ ઉર્ફે મૂછડ યુસુફભાઇ શેખ (રહે. બોરિયા તળાવ, ગોરવા) તથા (૪) શબ્બીર ઉર્ફે સબો સિકંદરભાઇ વાઘેલા (રહે.ગંગાનગર, હુસેની ચોક પાસે) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda...

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ | Karamsad Anand Municipal Corporation iss…

8 months ago
પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-અર્ચના

1 year ago
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ…

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી | 2 suspecte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News