gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કલેક્ટર લેખિત ફરિયાદ કરવામાં આવી હતી

– બી.યુ. પરમિશન, ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો 

કપડવંજ : કપડવંજ શહેરના નડિયાદ રોડ પર આવેલું અને રહેણાંક તેમજ કોમશયલ હેતુ માટે વપરાતું સાત માળનું ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત અવસ્થામાં હોવાથી બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સાથે અરજદાર દ્વારા ખેડા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી છે.

કપડવંજમાં રિલાયન્સ પેટ્રોલ પંપ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે આવેલું ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ ૨૫ વર્ષથી ઉભું છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત સાત માળની આ ઈમારતના પાયાથી લઈને ઉપરના માળ સુધીનું બાંધકામ અત્યંત જર્જરિત થઈ ગયું હોવાના આક્ષેપ સાથે અરજદાર રાજેશભાઈ શાંતિલાલ પંચાલ દ્વારા ગત તા. ૨૨-૧૨-૨૫ના રોજ કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ, એપાર્ટમેન્ટની બાજુમાં ઉત્કર્ષ હોસ્પિટલ અને સામે નેશનલ હાઈવે પસાર થાય છે. જો બિલ્ડિંગ ધરાશાયી થાય તો મોટા પાયે જાનહાની થવાની સંભાવનાઓ છે. તેમજ આ બિલ્ડિંગના નકશા અને મંજૂરીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો તેમજ તેની પાસે બી.યુ. પરમિશન ન હોવાનો આક્ષેપ કરાયો છે. સાત માળની ઇમારત હોવા છતાં અહીં ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી, તેવો આક્ષેપ કરાયો છે. 

આ રજૂઆતન ધ્યાને લઈને કલેક્ટર કચેરીના ઈમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગત તા. ૦૨-૦૧-૨૬ ના રોજ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક કક્ષાએ નિયમોનુસાર તપાસ કરી, આજુબાજુના લોકોના રિપોર્ટ લઈ જરૂરી કાર્યવાહી કરવા અને અરજદારને તે અંગે જાણ કરવા આદેશ અપાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
બોરીયાવી ગામથી આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 2 ઝડપાયા | 2 arrested including woman for gambling nu…

બોરીયાવી ગામથી આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 2 ઝડપાયા | 2 arrested including woman for gambling nu...

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક | Ajit Pawar…

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક | Ajit Pawar...

ચાંદી રૂ.3.85 લાખ, સોનું રૂ.1.71 લાખની ટોચે | Silver tops Rs 3 85 lakh gold tops Rs 1 71 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

1 year ago
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

3 months ago
અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

6 months ago
ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News