gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રતા માટે દબાણ કરી પજવણી કરતા વિદ્યાર્થી સામે વિદ્યાર્થીનીની ફરિયાદ | Female Student files compla…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
મિત્રતા માટે દબાણ કરી પજવણી કરતા વિદ્યાર્થી સામે વિદ્યાર્થીનીની ફરિયાદ | Female Student files compla…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : મિત્રતા રાખવા માટે દબાણ કરી કોલેજ જતી વિદ્યાર્થીનીનો અવારનવાર પીછો કરવો તેમજ તેના પરિવારજનો અને મિત્રોને બીભત્સ મેસેજો મોકલી પજવણી કરવાના મામલે કપુરાઈ પોલીસે વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજકોટની અને હાલ બાપોદ વિસ્તારમાં રહેતી 23 વર્ષની વિદ્યાર્થીની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2024ના નવરાત્રી દરમિયાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વમશીરામ પાંડુગા (રહે. હૈદરાબાદ) સાથે તેની ઓળખ થઈ હતી અને મિત્રતા બંધાઈ હતી. જોકે, થોડા સમય બાદ અનુકૂળ ન લાગતા વિદ્યાર્થીનીએ મિત્રતા રાખવાની ના પાડી હતી. તે છતાં આરોપીએ મિત્રતા માટે દબાણ ચાલુ રાખતાં વિદ્યાર્થીનીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો.

ફરિયાદ અનુસાર, ત્યારબાદ આરોપી વિદ્યાર્થી કોલેજ આવતાં-જતાં સમયે વિદ્યાર્થીનીનો અવારનવાર પીછો કરતો હતો. પીછો ન કરવા સમજાવ્યા છતાં તે માન્યો ન હતો. વધુમાં, ગત તા.18 ડિસેમ્બરના રોજ રાત્રે આરોપી વિદ્યાર્થીની સાથે વાતચીત કરવા તેના ઘરે પહોંચી મિત્રતા માટે ફરી દબાણ કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી આરોપીએ વિદ્યાર્થીનીના કુટુંબીજનો તથા મિત્રોને બંને વચ્ચેના ચેટિંગના સ્ક્રીનશોટ તેમજ બીભત્સ મેસેજો મોકલી પજવણી કરવાનું શરૂ કર્યું હતું.

ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ કલમ 78 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત | High Speed …

અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત | High Speed ...

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra...

ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં ‘ડિજિટલ વ્યસન’ અંગે સરકાર ચિંતિત | social medi…

ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં 'ડિજિટલ વ્યસન' અંગે સરકાર ચિંતિત | social medi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

8 months ago
દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

1 year ago
આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

8 months ago
જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News