gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ* *ચા…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ* *ચા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી થોડા દિવસો પહેલા થયેલી અર્ટીકા કાર ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રકરણમાં સુરતના એક શખ્સની ધરપકડ કરી રૂ. 3.50 લાખની કિંમતની કાર જપ્ત કરી છે

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ચોરી કરનાર શખ્સ બીજું કોઈ નહીં પણ તે કારનો મૂળ માલિક જ હતો. બનાવની વિગત મુજબ, ગત તારીખ 09/01/2026 ના રોજ સુલીયાત ખાતેથી અર્ટીકા કાર GJ-21-CD-9941ની ચોરી થઈ હતી. આ અંગેની તપાસ દરમિયાન LCB ગોધરાને બાતમી મળી હતી કે સુરતના રહેવાસી કૈલાસકુમાર ભવરલાલ જૈન આ ગુનામાં સંડોવાયેલા છે.

પોલીસે કૈલાસકુમાર ની અટકાયત કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે એપ્રિલ-2025 માં આ કાર લોન પર લીધી હતી. જોકે, હપ્તા ન ભરાતા જુલાઈ-૨૦૨૫માં બેંકે કાર જપ્ત કરી લીધી હતી. આરોપીને જાણવા મળ્યું હતું કે તેની કાર સુલીયાત ગામે છે.

જેથી તે પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી લઈને ત્યાં પહોંચ્યો હતો અને રાત્રિના સમયે કોઈને જાણ કર્યા વગર પોતાની જ જૂની કાર ચોરીને લઈ ગયો હતો. હાલ પોલીસે મોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે આરોપી પાસેથી ચોરાયેલી અર્ટીકા કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
GUJARAT

April 1, 2026
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

Next Post
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી

અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | Fake B…

અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | Fake B...

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ…

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

5 months ago
વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh…

6 months ago
રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

8 months ago

Perfect places to watch the sunrise in Bali while you honeymoon

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News