gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૌતિક સુવિધાઓ વધી પણ મહેકમની ઘટથી શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્રાર્થ

– જિલ્લામાં 41 શાળા હજુ પણ એક શિક્ષકના ભરોસે : ઉંચી ફીના કારણે વાલીઓને ખાનગી શાળાઓનો મોહ ઘટયો 

નડિયાદ : ખેડા જિલ્લામાં ૧૦ વર્ષથી ૩૦૦થી વધુ શાળાઓ મર્જ થવા છતાં ખાનગીમાંથી ૫,૯૧૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લામાં હજુ પણ ૪૧ શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. 

ખેડા જિલ્લામાં ૨૦૧૪માં ૧,૬૪૯ સરકારી શાળાઓ ધમધમતી હતી. સરકારની મર્જર નીતિ અને વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે શાળાની સંખ્યા ૧૩૦૦ સુધી પહોંચી ગઇ છે. ખાનગી શાળાઓની મોંઘી ફી અને સરકારી શાળાઓમાં વધેલી અસુવિધાના કારણે ટ્રેન્ડ બદલાયો છે. 

ખેડા જિલ્લામાં દસ વર્ષમાં સરકારી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૧૯માં સરકારી દ્વારા ઓછી સંખ્યાવાળી શાળાઓને નજીકની શાળાઓમાં ભેળવી દેવાની નીતિ હેઠળ જિલ્લામાં ૩૧૨ શાળાઓને મર્જર માટે  ચિહ્નિત કરવામાં આવી હતી. જેના કારણે શાળાઓની સંખ્યા ઘટી હતી. 

ચાલુ વર્ષ ૨૦૨૪ ૨૦૨૫માં વિદ્યાર્થીઓને અભાવે વધુ ૨ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ જેવી યોજનામાં ૧૧ શાળાને આધુનિક બનાવવાનો પ્રયાસો થયા છે. પરંતુ હજુ ૪૧ શાળાઓ એક જ શિક્ષકના સવારે ચાલી રહી છે. 

૨૦૨૦ બાદ જિલ્લામાં વાલીઓએ ખાનગી શાળાઓનો મોહ છોડી સરકારી શાળાઓ તરફ વળ્યા છે. છેલ્લા એક વર્ષમાં ૫૯૧૦ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી છેડો ફાડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.  

શાળાઓના મર્જરથી ઉભો થયેલો પરિવહનનો પ્રશ્ન

જિલ્લામાં ૩૧૨ નાની શાળાઓને મોટી શાળાઓમાં ભેળવી દેવામાં આવી છે. આ પ્રક્રિયા બાદ અંતરિયાળ અને દૂરના ગામડાઓમાંથી આવતા નાના બાળકો માટે શાળાએ પહોંચવું મુશ્કેલ બન્યું છે. જો તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓ માટે પરિવહનની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ડ્રોપ-આઉટ રેશિયો વધવાનીશક્યતા છે.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાસ્તવિક સ્થિતિ

સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ અને જ્ઞાાનકુંજ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવા છતાં જિલ્લાની ઘણી શાળાઓ હજુ પણ સુસજ્જ કોમ્પ્યુટર લેબની રાહ જોઈ રહી છે. વર્ષ ૨૦૨૨ના સરકારી રિપોર્ટ મુજબ ટેકનોલોજીના યુગમાં પણ અનેક શાળાઓમાં આધુનિક લેબનો અભાવ જોવા મળ્યો હતો, જે ગ્રામીણ વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતામાં પાછળ પાડી શકે છે.

ગુણોત્સવ અને મૂલ્યાંકનની વૈજ્ઞાાનિક પદ્ધતિ

જિલ્લાની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તપાસવા માટે ગુણોત્સવ ૨.૦ અને સ્કૂલ એક્રેડિટેશન જેવી પદ્ધતિઓ અમલી છે. વર્ષ ૨૦૧૮-૧૯ના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ખેડા જિલ્લાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટેગરીમાં ૬૦૦ માંથી ૪૩૧ સ્કોર મેળવીને સારી સ્થિતિ દર્શાવી હતી. શાળાઓને સ્ટાર રેટિંગ આપીને તેમની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઉભી કરવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on...

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror…

દાસાડાના માલવણ નજીક હોટલમાંથી રૂ. 1.50 કરોડનો વિદેશી દારૂ ઝડપાયા | Foreign liquor worth Rs 1 50 cror...

પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo…

પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news …

ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news …

5 months ago
શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…

શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…

9 months ago
જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

1 year ago
જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …

જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News