gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Traffic Challan Rules 2026: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર બાદ હવે વાહન ચાલકો માટે મેમો કે ચલણને અવગણવું ભારે પડી શકે છે. નવા નિયમો મુજબ જો તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારું વાહન ‘બ્લેકલિસ્ટ’ થઈ જશે.

નિયમોમાં ડિજિટલ નકેલ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 30 જાન્યુઆરીએ નવી સૂચના બહાર પાડીને મોટર વ્હીકલ એક્ટ 1989માં મહત્વના સુધારા કર્યા છે. હવે ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, નશો કે લાલ લાઈટના ઉલ્લંઘન બદલ થતા ચલણની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને સમયબદ્ધ બનાવી દેવામાં આવી છે.

નિયમ 167(12): વાહન બ્લેકલિસ્ટની જોગવાઈ

નવા નિયમ મુજબ, જો કોઈ વાહન માલિક નક્કી કરેલા સમયમાં ચલણનો નિકાલ નહીં કરે, તો તેને ‘પરિવહન પોર્ટલ’ પર ખાસ ચિહ્નિત (Mark) કરી દેવામાં આવશે. આના પરિણામે:

વાહનનું રજિસ્ટ્રેશન (RC) ટ્રાન્સફર થઈ શકશે નહીં.

ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડશે.

ડ્રાઇવિંગ લાઈસન્સનું નવીનીકરણ (Renewal) અટકી જશે.

મેમો સામે અપીલ કરવાની તક

જો કોઈ વાહન ચાલકને લાગે કે તેનો મેમો ખોટી રીતે ફાટ્યો છે, તો તેણે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તે ચલણ મળ્યાના 45 દિવસની અંદર પોર્ટલ પર જઈને ફોટો કે વીડિયો પુરાવા તરીકે અપલોડ કરી પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

પારદર્શિતા અને સુરક્ષા પર ભાર

નિષ્ણાતોના મતે, આ ફેરફારોથી ટ્રાફિક વ્યવસ્થામાં પારદર્શિતા આવશે. હવે પોલીસ માટે પણ નિયમ કડક છે, જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી 3 દિવસમાં અને દસ્તી રીતે 15 દિવસમાં ચલણની જાણ કરવી અનિવાર્ય છે. આનાથી વાહન ચાલકોમાં જાગૃતિ આવશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

May 15, 2026
Next Post
બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold…

બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં કડાકો: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી | silver and Gold...

ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી… આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes…

ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી... આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes...

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l…

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

3 months ago
આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came…

આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came…

12 months ago
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

3 months ago
જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News