gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સરકારના ભંડોળની સહાય સાથેના પ્રોજેકટસ ખર્ચમાં સરેરાશ 18 ટકા વધારો | Average 18% increase in project …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in Business
0 0
0
સરકારના ભંડોળની સહાય સાથેના પ્રોજેકટસ ખર્ચમાં સરેરાશ 18 ટકા વધારો | Average 18% increase in project …
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : કેન્દ્ર સરકારના ભંડોળની સહાયથી ઊભા થઈ રહેલા માળખાકીય પ્રોજેકટસ પાછળના એકંદર ખર્ચમાં ડિસેમ્બરના અંતે સરેરાશ ૧૮ ટકાથી વધુનો વધારો થયો છે. 

હાલમાં ચાલી રહેલા ૧૩૯૨ માળખાકીય પ્રોજેકટસનો એકંદર વિકાસ ખર્ચ જે રૂપિયા ૨૯.૭૦ ટ્રિલિયન અંદાજાયો હતો તે વધી રૂપિયા ૩૫.૧૦ ટ્રિલિયન પહોંચી ગયો છે. રૂપિયા ૧૫૦ કરોડ કે તેથી વધુના ખર્ચ સાથેના પ્રોજેકટસ માટે તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ડિસેમ્બરમાં ખર્ચમાં થયેલો વધારો નવેમ્બરની સરખામણીએ ઓછો જોવા મળ્યો છે. નવેમ્બરમાં ખર્ચમાં ૨૨ ટકા વધારો થયો હતો. 

મૂલ્યની દ્રષ્ટિએ ખર્ચમાં રૂપિયા ૫.૪૨ ટ્રિલિયનનો વધારો થયો છે. 

વિભાગ પ્રમાણે જોવા જઈએ તો જળ સ્રોતો તથા નદી વિકાસ ખાતાના ખર્ચમાં ૧૦૨.૧૨ ટકા વધારો થઈ તે રૂપિયા ૧૯૭૬૩૩ .૧૨ કરોડ પહોંચી ગયો છે. મૂળ યોજના પ્રમાણે ખર્ચ રૂપિયા ૯૭૭૭૯.૩૫ કરોડ અંદાજાયો હતો.

૮૦.૩૫ ટકા વધારા સાથે બીજા ક્રમે સંદેશવ્યવહાર વિભાગના પ્રોજેકટસનો સમાવેશ થાય છે. સંદેશવ્યવહાર વિભાગનો  અંદાજિત ખર્ચ રૂપિયા ૧૨૨૦૯૨ કરોડ વધી રૂપિયા ૨,૭૪,૦૧૬ કરોડ પહોચી ગયો હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

જે અન્ય વિભાગોના ખર્ચમાં વધારો થયો છે તેમાં માઈન્સ, રેલવેસ, સ્ટીલ, પાવર,પેટ્રોલિયમ, આરોગ્ય, શ્રમ તથા રહેઠાણ વિભાગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. પ્રોજેકટસ જાહેર થયા બાદ જમીન સંપાદન, પર્યાવરણિય મંજુરીમાં તથા અન્ય કાનૂની પ્રક્રિયામાં ઢીલને પરિણામે પ્રોજેકટસ ખર્ચ વધી જતા હોય છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina...

Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી ‘ગર્લ્સ હોસ્ટેલ’, શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત …

Budget 2026: દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી 'ગર્લ્સ હોસ્ટેલ', શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત ...

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં ‘રેર અર્થ’ અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico…

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં 'રેર અર્થ' અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

6 months ago
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi ment…

1 year ago
અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…

3 months ago
ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News