gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી ગેસ બિલોની વસુલાત માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન રિકવરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કારેલીબાગ પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે તા. 31 જાન્યુઆરીએ ઘીકાંટા રોડ, સૈયદપુરા, લાલજીકુઈ, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં સ્થળ વિઝીટ કરી 90 બાકીદાર ગ્રાહકો પાસેથી કુલ રૂ. 10,79,891ની વસુલાત કરવામાં આવી હતી. આ સાથે રૂ. 34,70,855ની બાકી રકમ ધરાવતા 37 ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નાગરવાડા, મચ્છીપીઠ, બારોટ મહોલ્લો, નવાબવાડા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી બાકી બિલોની કુલ રૂ. 26,22,629ની વસુલાત કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ. 83,36,741ની બાકી રકમ ધરાવતા 125 ગ્રાહકોના કનેક્શન બંધ કરાયા હતા.

આમ, જાન્યુઆરી મહિના દરમિયાન સીટી, નવાપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વિસ્તારોમાં વીજીએલ દ્વારા કુલ 1,025 ગ્રાહકોની વિઝીટ કરી 540 ગ્રાહકો પાસેથી રૂ. 79,35,068ની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત રૂ. 2,62,08,039ની બાકી રકમ ધરાવતા 485 બાકીદાર ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

October 13, 2026
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Next Post
ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત | Selfie Turn…

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત | Selfie Turn...

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va...

વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

5 months ago
સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman …

11 months ago
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

1 year ago
દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News