gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં સરલાબેન આવાસમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી પૂનમબેન સંજયભાઈ ઝાલા નામની પરણીત યુવતીએ પોતાને શારિરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ અમદાવાદના દસક્રોઈમાં આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા સંજય હરિભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.

 જામનગરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના જણાવ્યા અનુસાર ફરીયાદી પુનમબેન કે જેના લગ્ન ગત 15.8.2021 ના રોજ થયા હતા. જે લગ્ન થકી તેણીને એક બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મના 19મા દિવસથી જ પતિ સંજયે ચારિત્ર્યની શંકા કુશંકા તેમજ અન્ય વાંક કાઢી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું, અને મારકુટ કરીને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

 જેથી પૂનમબેન પોતાના પુત્ર સાથે જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી, ત્યારબાદ પોતાનો માલ સામાન લેવાની જરૂર પડતાં પતિના ઘરે સામાન લેવા ગઈ હતી, જ્યાં પતિએ માથાકૂટ કરી હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઈને પોતાનો સામાન મેળવવો પડ્યો હતો. જે લઈને જામનગર આવી હતી, અને ફેમિલી કોર્ટમાં પણ તેની સામે ફરિયાદ કરી હતી. જેના અલગ અલગ ત્રણ સેશનમાં પતિએ જામનગર આવ્યા સમયે પણ તેણીની સાથે તકરાર કરી હતી. આખરે આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

Next Post
જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | …

જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | ...

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara...

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C…

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર | gujarat h…

9 months ago
યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir …

6 months ago
પાણીગેટમાં દારૂનો નશો કરીને રાયફલ સાથે ફરજ બજાવતો એસઆરપી જવાન ઝડપાયો | SRP jawan caught carrying rif…

8 months ago
જામનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાની બલિહારી, કચરા ગાડીમાં માનવની હેરાફેરી | Illegal travel of people …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News