gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation Budget : સુરત મ્યુનિ. કમિશ્નર તરીકે થોડા દિવસ પહેલાં જ નિયુક્ત થયેલા એમ. નાગરાજને પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આજે તેમનું પહેલું બજેટ રજુ કર્યું હતું. સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષની જેમ 10 હજાર કરોડને પાર કરી ગયું છે. આ વર્ષે જાહેર થયેલા ડ્રાફ્ટ બજેટ 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું તેમાં 5073  કરોડ કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુરત પાલિકાની ચૂંટણીનું હોય સુરતીઓ પર કોઈ જાતના વેરા વધારવામાં આવ્યા નથી. આ બજેટમાં 8 ફલાયઓવર બ્રીજ, 2 રેલવે ઓવર બ્રીજ, 2 રીવર બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. 

પાલિકામાં નવ નિયુક્ત થયેલા મ્યુનિ. કમિશ્નર એમ નાગરાજને તેમનું પહેલું બજેટ રજૂ કર્યું છે તે પણ પાલિકાના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. ગત વર્ષે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે 9603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 990 કરોડના વધારા સાથે 10593 કરોડનું બજેટ જાહેર કર્યું છે. ગત વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે 4562 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં પણ મ્યુનિ. કમિશ્નરે 511 કરોડનો વધારો કર્યો છે અને ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે 5073 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે. મ્યુનિ. કમિશ્નરે પણ આ બજેટમાં કર દરમાં કોઈ વધારો સુચવ્યો નથી. અને 257 કરોડની રેવન્યુ સરપ્લસ ધરાવતું આ બજેટ રજુ કર્યું છે. બજેટ રજુ કરતા એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા પર તેઓએ ભાર મુકતા વિવિધ તબક્કા વાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરતને  સ્લમ ફ્રી સિટી, ડસ્ટ ફ્રી સીટીની સાથે-સાથે ચાઈલ્ડ અને વુમન ફ્રેન્ડલી સિટી બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. 

આ ઉપરાંત સુરતને વિવિધ પ્રકારના ટુરિઝમ સાથે સાંકળીને ટુરીઝમ સીટી બનાવવા માટે પણ આયોજન કરાયું છે જેમાં શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરીઝમ તકીતે સુરત જાણીતું બનશે અને સખી મંડળની બહેનોને ટુરિઝમ ગાઈડ બની શકે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવશે. બેરેજ પ્રોજેક્ટ માટે ગત વર્ષે 150 કરોડ રૂપિયા ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આગામી વર્ષ 2026-27નાં ડ્રાફ્ટ બજેટ માં 350 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

 સુરત મહાનગર પાલિકાની કુલ એનર્જી જરૂરિયાત સામે 100 ટકા રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક પુર્ણ કરવા માટે અને વીજ બચત માટે 2030 સુધીના રોડ મેપ સાકાર થાય તે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવા માટે આ બજેટમાં 8 ફલાયઓવર બ્રીજ, 2 રેલવે ઓવર બ્રીજ, 2 રીવર બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે સુરતમાં આવતા ખાડી પૂરથી લોકોને બચાવવા માટે 61 કોડની જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે  61 કરોડ રૂપિયાના ખર્ચે ખાડીના રીમોડલીંગ અને રિસ્ટ્રક્ચરીંગનાં કામ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa…

અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa...

અમદાવાદમાં ‘તરસ મરી ગયા પછી પાણી લાવ્યો?’ એટલું કહેતા જ મિત્ર ઉશ્કેરાયો, સાગરીતો સાથે મળી યુવકને છરી…

અમદાવાદમાં 'તરસ મરી ગયા પછી પાણી લાવ્યો?' એટલું કહેતા જ મિત્ર ઉશ્કેરાયો, સાગરીતો સાથે મળી યુવકને છરી...

સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba…

સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

3 months ago
ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

7 months ago
સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

9 months ago
ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

ધો. 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમી દ્વારા દુષ્કર્મ | Std 12 student raped by lov…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News