gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક બાજુ ખેડૂતોને પાણી માટે સંઘર્ષ, બીજી બાજુ ૩૦ થી ૪૦ ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા નુકસાન

વિરપુર : મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગ્રામ પંચાયતના પહાડિયા ગામ નજીકથી પસાર થતી ભાદર માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના ઉભા ખેતરોમાં પાણી ફરી વળતાં મુશ્કેલી ઉભી થઈ છે કેનાલમાં ભંગાણ સર્જાતા આશરે ૩૦  થી ૪૦ ખેતરોમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. 

પહાડિયા વિસ્તારમાં ભાદર માઇનોર ૩ નંબરની કેનાલ પસાર થાય છે, જેનો હેતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. પરંતુ સતત ભંગાણ અને ગાબડા પડવાના કારણે ખેતી માટે મહત્વપૂર્ણ ગણાતું પાણી જરૂર હોય ત્યારે નથી મળતુ અને ખેતરોમાં પાક ઉભો હોય ત્યારે ગાબડા પડવાના કારણે પાણી ખેતરોમાં ભરાઇ જતા નુકસાન થઇ રહ્યું છે.

તાજેતરમાં જ માઈનોર ભાદર કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે મકાઈ, ઘઉં, સુઢીયા અને ઘાસચારા સહિતના પાકોને નુકસાન થયું. કેટલાક પાક કાપવાની તૈયારીમાં હતા, જ્યારે કેટલાક પાક ખેતરમાં  કાપીને પડેલા હોવાથી પાણી ભરાતા બગડી ગયા.  વધુમાં ખેતરોમાં ઊગી રહેલા ઘાસચારો પણ પલડી ગયો, પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોને જીવ તાળવે ચોંટયો છે ભાદર માઇનોર કેનાલની બેદરકાર વ્યવસ્થા અને તંત્રની ઉદાસીનતા ખેડૂતો માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. 

જો તાત્કાલિક કોઈ પગલા નહીં લેવાય, તો આગામી સમયમાં ખેડૂતોની આથક સ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ છે. ખેડૂતોની માંગ છે કે કેનાલને બંધ કરવી જોઈએ, અથવા તંત્ર તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરે.

વારંવાર ગાબડા પડવાની સમસ્યાના કારણે કેનાલને બંધ કરી દો

ખેડૂતો કહે છે કે કેનાલનું તંત્ર પાણી છોડવાની સાવચેતી રાખતું નથી. જ્યારે જરૂર હોય ત્યારે પાણી પૂરું પાડવામાં આવતું નથી, અને જ્યારે પાણીની જરૂર ન હોય ત્યારે કેનાલ તૂટી જતા નુકસાન થાય છે.  કેનાલને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે, કારણ કે તે સતત નુકસાન પહોંચાડી રહી છે. દર વર્ષે યોગ્ય જાળવણી થતી નથી એટલે ભંગાણો વારંવાર થાય છે જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થાય છે.

ડેપ્યુટી એન્જિનિયરને તો ભંગાણ થયું છે તેની જાણકારી જ નથી

ભાદર માઇનોર કેનાલના ડેપ્યુટી એન્જિનિયર અતુલ પાંડેનું કહેવું છે કે કેનાલમાં ભંગાણ થયું છે જેની કોઈ પણ ખેડૂત કે અન્ય દ્વારા મારા સુધી જાણ કરાઈ નથી તેમ છતાં અમારા સ્ટાફને આ બાબતની જાણ કરી સ્થળ પર વિજીટ કરાવીશુ સ્થળનુ નિરીક્ષણ કર્યા બાદ જેસીબીના મદદથી કેનાલમાં પડેલા ભંગાણ રીપેર કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s...

બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

આંકલાવ પાલિકામાં 1.76 કરોડનું વૉટર વર્ક્સનું વીજ બિલ હજૂ બાકી | Electricity bill of Rs 1 76 crore fo…

આંકલાવ પાલિકામાં 1.76 કરોડનું વૉટર વર્ક્સનું વીજ બિલ હજૂ બાકી | Electricity bill of Rs 1 76 crore fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

8 months ago
કુંભારવાડામાં પિતા, પુત્રી અને પુત્રને માર મારી ધમકી આપી | Father daughter and son beaten and threat…

કુંભારવાડામાં પિતા, પુત્રી અને પુત્રને માર મારી ધમકી આપી | Father daughter and son beaten and threat…

9 months ago
દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19 થી પ્રારંભ

દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19 થી પ્રારંભ

1 year ago
ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News