gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ, કાર્યવાહીની માંગ કરી | India Conde…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in INDIA
0 0
0
VIDEO : ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ, કાર્યવાહીની માંગ કરી | India Conde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahatma Gandhi Statue Theft In Melbourne : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની ચોરી થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર 426 કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને ચોરી ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ચોરો પ્રતિમા કાપીને ચોરી ગયા

સ્થાનિક પોલીસ અને મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના સોમવારે બપોરે અંદાજે 12:50 વાગ્યાની આસપાસ બની છે. ત્રણ જેટલા શખ્સોએ એન્ગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને પ્રતિમાને પાયામાંથી કાપી નાખી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, પ્રતિમાને કાપવામાં આવી છે. મેલબોર્ન પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી

ભારત સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે (3 ફેબ્રુઆરી) જણાવ્યું કે, ‘ભારત ચોરી અને તોડફોડની કડક શબ્દોમાં નિંદા કરે છે. ભારતે ઓસ્ટ્રેલિયન સત્તાધીશો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે, આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે, પ્રતિમાને શોધી કાઢવામાં આવે અને દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.’

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ

આ પણ વાંચો : યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો : 450 ડ્રોન, 70 મિસાઈલો ઝીંકતા 1100 બિલ્ડિંગોને અસર, 5 રાજ્યોમાં અંધારપટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn...

ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S…

ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

6 months ago
ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં : સીબીએસઇ | Students from dummy schools will n…

2 years ago
તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…

1 year ago
ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News