gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચ આપી 

– વોટ્સએપ મેસેજમાં આપેલી લીંક ખોલાવી ભેજાબાજોએ પૈસા ટ્રાન્સફર કરાવી લીધાઃ પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ બ્લોક કરી નાખ્યુ

બગોદરા : ધોળકા તાલુકાના યુવક  સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ૧૩,૫૯,૯૦૦નું નુકસાન થયું છે. આ ઘટના અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  

ધોળકા તાલુકામાં રહેતા અને બાવળાની કંપનીમાં નોકરી કરતા રવિ ભરતભાઈ ત્રિવેદીના મોબાઇલ પર ૨૭/૦૮/૨૦૨૫ રોજ અજાણ્યા નંબર પરથી વાટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં ‘મીન્ટ ક્રિપ્ટો કરન્સી’માં રોકાણ કરવાથી ૩૦થી ૪૦ ટકા નફો થશે તેવી લાલચ આપવામાં આવી હતી.  

આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ એપમાં ખુલી હતી, અને રવિભાઈએ એક એકાઉન્ટ બનાવ્યું હતું. ?આરોપીઓએ રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતા, ગૂગલ પે અને ફોન પે આઈડીનો ઉપયોગ કરીને કુલ ૧૩,૫૯,૯૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.  

પૈસા ટ્રાન્સફર કર્યા પછી, રવિભાઈના ‘મીન્ટ ક્રિપ્ટો’ એકાઉન્ટમાં ૨૩,૬૮,૦૦૦ જમા થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, જ્યારે તેમણે આ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું.  

?આરોપીઓએ તેમને પૈસા પાછા મેળવવા માટે વધુ ૧,૦૦,૦૦૦ જમા કરાવવાનું કહ્યું હતું. આ ઘટના બાદ રવિભાઈને મિત્રો દ્વારા જાણ થઈ કે તેમની સાથે ઠગાઈ થઈ છે, જેથી તેમણે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
બોરતળાવમાંથી માનવ દેહ તરતો મળી આવ્યો | Human body found floating in Bor Lake

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of…

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of...

બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…

બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત | In Ranip Ahme…

5 months ago
લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…

3 months ago
ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી | ED arrests dismissed bank official…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News