gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in Business
0 0
0
ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold and Silver Rates : સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 32,000થી વધુનો વધારો થયો છે.

ચાંદીમાં રૂ. 32,289ની તોતિંગ ઉથલ-પાથલ

MCX ફ્યુચર માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે તોફાની તેજી જોવા મળી છે. ચાંદી રૂ. 2,45,711ના સ્તરે ખુલ્યા બાદ દિવસ દરમિયાન રૂ.2,78,000ની ઊંચી સપાટીએ પહોંચી હતી. રાત્રે 9:30 વાગ્યા સુધીમાં ચાંદી રૂ. 2,75,890 પર ટ્રેડ થઈ રહી છે. પાછલા બંધ રૂ. 2,36,261ની સરખામણીએ બજારમાં દિવસ દરમિયાન રૂ. 32,289 જેવી મોટી વધ-ઘટ નોંધાઈ છે.

આ પણ વાંચો : 426 કિલોગ્રામ વજનની ગાંધીજીની પ્રતિમા ચોરાઈ

સોનાના ભાવમાં 6500ની ઉથલ-પાથલ

સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. MCX ગોલ્ડ ફ્યુચર આજે રૂ. 1,48,000 પર ખુલ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન ચાંદીના ભાવ રૂ. 1,53,806 સુધી પહોંચીને નીચામાં 1,47,215 પર નોંધાયા છે. રાત્રે 9:30 વાગ્યા સુધીમાં સોનું રૂ. 1,53,200 પર ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલના બંધ ભાવ રૂ. 1,43,991ની સામે આજે સોનામાં રૂ. 6,591ની ઉથલ-પાથલ જોવા મળી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઉછાળો

વૈશ્વિક બજારની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સોનું આજે $4,931.72 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે દિવસ દરમિયાન $4,948.24ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોનાનો 52 સપ્તાહનો હાઈ $5,595.51 છે. વૈશ્વિક અસ્થિરતા અને વધતી જતી માંગને કારણે બજારમાં આ પ્રકારની તેજી જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…
Business

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…

May 21, 2026
કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …
Business

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

May 21, 2026
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…
Business

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

May 21, 2026
Next Post
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur...

ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…

ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'ખાતાકીય તપાસ પણ થઈ શકે' | sur...

‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

'નો કેટલ ઝોન' : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

5 months ago
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ | TMC MLA Says PM Modi Yogi Aditya…

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ | TMC MLA Says PM Modi Yogi Aditya…

1 year ago
ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

3 months ago
પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News