gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રખડતા
ઢોરે બેનાં ભોગ લીધા બાદ રિયાલટી ચેક કરતા પોલ ખુલી

જનઆક્રોશ
જોઇ ચીફ ઓફિસરે ટીમની રચના કરી સાધનો વસાવી રખડતા ઢોરને પાંજરે પૂરવાની હૈયાધારણા
આપી

સુરેન્દ્રનગર – લીંબડી શહેરમાં
હાલમાં જ સૈયદ મોહલ્લામાં ૯૨ વર્ષીય વૃદ્ધા બાનુબેન કાજીને રખડતા ઢોરે હડફેટે લઈ
ખૂંદી નાખતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત
, પરનાળા
ગામની માત્ર ૩૦ મહિનાની બાળકીનું પણ ગાયની અડફેટે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
હાઈકોર્ટના કડક નિર્દેશો છતાં સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે નિર્દોેષ લોકો
ભોગ બની રહ્યા છે.

શહેરમાં
બનેલી આ ઘટનાઓ બાદ કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસોે થયો છે.
લીંબડી નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટે કોઈ નિશ્ચિત સિસ્ટમ
, ટીમ કે સાધનો ઉપલબ્ધ
નથી. ચીફ ઓફિસર સાગર રાડિયાએ પોતે સ્વીકાર્યું છે કે પાલિકા પાસે હાલમાં ઢોર પકડવા
માટે કોઈ બજેટ કે વ્યવસ્થા નથી. જોકે
, વધતા જતા આક્રોશને
જોતા તેમણે હૈયાધારણા આપી છે કે આગામી દિવસોમાં સ્પેશિયલ ટીમની રચના કરી સાધનો
વસાવામાં આવશે અને રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી શરૃ કરાશે.

લીંબડી
શહેર કોંગ્રેસ પ્રમુખ લગધીરસિંહ રાણાએ ભાજપ શાસિત નગરપાલિકા પર ગંભીર આક્ષેપો
કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાલિકામાં ભાજપના ૨૭ કોર્પોેરેટરો હોવા છતાં
તેમને જનતાની પીડા અને રખડતા ઢોર દેખાતા નથી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો
આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે
, તો ઉગ્ર આંદોલન
છેડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ | Cloudy weather in Jhalawar threaten…

ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ | Cloudy weather in Jhalawar threaten...

ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : ‘તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં’ | Submission …

ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : 'તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં' | Submission ...

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas…

લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન | Jaideep from Thas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ…

1 year ago
વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા તળાવ પાસે ઝૂંપડાનો સફાયો કરવા જતા ઘર્ષણ | Clashes occur while clearing a…

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

4 months ago
ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News