gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો | body of an elderly man was found i…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો | body of an elderly man was found i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીએમ
રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે

લઘુશંકા
માટે ગયેલા વૃદ્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ઃ સારવાર મળે તે પહેલા મોત

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર ગણેશ સોસાયટી વિસ્તારમાં રહેતા
ઉપેન્દ્રભાઈ મગનભાઈ ચાંપાનેરી (ઉ.વ.૭૮) ગત સોમવારે રાત્રિના સમયે પોતાના ઘર પાસે
અવાવરુ વિસ્તારમાં લઘુશંકા માટે ગયા હતા. જે લાંબો સમય પસાર થવા છતાં પરત નહીં
ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

શોધખોળ
દરમિયાન તેઓ અવાવરુ વિસ્તારમાં બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા. આ અંગેની જાણ
આસપાસના લોકોને થતાં ઉમટી પડયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. ઉપેન્દ્રભાઈને
તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે
ઉપેન્દ્રભાઈ લાંબા સમયથી બીમાર હતા તેમજ અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવેલી હતી.
મંગળવારે સવારે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ
દ્વારા પ્રાથમિક તપાસમાં રાત્રિના સમયે અવાવરુ વિસ્તારમાં જતી વખતે જમીન પર પટકાતા
વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. પોલીસે આ બનાવને પગલે હાલ
એ.ડી.ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike...

મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w…

મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો | Mahisa elderly man w...

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો | Monkey terr…

1 year ago
કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | ramol police nabbed kidnapping and…

10 months ago
રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

2 months ago
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News