gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Smuggling: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો. આજથી એક વર્ષ અગાઉ પ્રતિ 10 ગ્રામ સોનાની 85,675 રૂપિયા હતી અને હવે તે વધીને 1.54 લાખ રૂપિયા થઈ ગઈ છે. એકતરફ સોનાની કિંમત લાખોમાં છે ત્યારે બીજી તરફ સ્મગલિંગમાં સોનું ઝડપનાર કસ્ટમ ઓફિસરને પ્રતિ 10 ગ્રામ દીઠ માત્ર 1500 રૂપિયાનું વળતર મળે છે.   

પુરસ્કારમાં છેલ્લા 10 વર્ષથી કોઇ ફેરફાર થયો નથી

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તાજેતરમાં 24 કલાકના અંતરમાં જ 1.80 રૂપિયા કરોડની કિંમતનું સોનું ઝડપાયું હતું. કસ્ટમ્સ એક્ટ 1962 પ્રમાણે સોના અને ચાંદીનું સ્મગલિંગ થતું અટકાવનાર કસ્ટમ ઓફિસર્સને વળતર આપવાની પણ ખાસ જોગવાઇ છે. કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું ઝડપે તો 1500 રૂપિયા અને 1 કિલો ચાંદી ઝડપે તો 3 હજાર રૂપિયાનો પુરસ્કાર મળે છે. એટલું જ નહીં આ પુરસ્કારની રકમ કસ્ટમ ઓફિસરે તેની ટીમમાં વહેંચી દેવી પડે છે. મતલબ કે, 1500નું વળતર પાંચ અધિકારીઓની ટીમ વચ્ચે વહેંચવામાં આવતાં દરેકને ફાળે માત્ર 300 રૂપિયાની રકમ આવે. એક તરફ સ્મગલિંગના પ્રમાણ અને સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ કસ્ટમ ઓફિસરને સ્મગલિંગના સોના-ચાંદી ઝડપવા પર અપાતા પુરસ્કારમાં છેલ્લા 10 વર્ષથી કોઇ ફેરફાર થયો નથી. 

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અઘૂરામાં પૂરું પુરસ્કારની રકમ માટે અધિકારીઓને વર્ષો સુધી રાહ જોવી પડે છે. પુરસ્કારની આ રકમ વધારવા અને તેને આપવામાં થતાં વિલંબને ઘટાડવા કસ્ટમ ઓફિસર દ્વારા અનેકવાર રજૂઆત છતાં ‘જૈસે થે સ્થિતિ છે.  કઇ ફ્લાઇટમાંથી, કોના દ્વારા સ્મગલિંગની સામગ્રી લાવવામાં આવી રહી છે તેના માટે કસ્ટમ્સ દ્વારા ખાસ બાતમીદાર પણ રાખવામાં આવે છે. આ બાતમીદારની માહિતી સાચી હોય તો તેને સ્મગલિંગમાં ઝડપાયેલા પ્રતિ 10 ગ્રામ સોના દીઠ માત્ર 3 હજાર રૂપિયાનો પુરસ્કાર મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…
GUJARAT

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

May 10, 2026
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …
GUJARAT

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

May 10, 2026
Next Post
ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth…

ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth...

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in …

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in ...

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ' ધૂન ધ પેટિંગ ફાર્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

5 days ago
બગીચા ખાતાનુ વધુ એક કૌભાંડ ખુલે એવી વકી, અમદાવાદના બગીચાઓમાં સ્પોટર્સના સાધન મુકવા ૯ કરોડ ખર્ચવા દરખ…

બગીચા ખાતાનુ વધુ એક કૌભાંડ ખુલે એવી વકી, અમદાવાદના બગીચાઓમાં સ્પોટર્સના સાધન મુકવા ૯ કરોડ ખર્ચવા દરખ…

4 months ago
ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી | imfs gita gopinath …

10 months ago
પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News