gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
2
VIEWS
Share on FacebookShare on Twitter

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ધૂન ધ પેટિંગ ફાર્મ

‘ ખાતે જન્મી ભારતની પ્રથમ સંભવિત ‘કપિલા-પુંગનુર’ માદા વાછરડી ‘હરિણી’ દેશી ગૌવંશના જતન અને પ્રોત્સાહન માટે કાર્યરત ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘ધૂન ધ પેટિંગ ફાર્મ’ (Dhunn The Petting Farm) ખાતે પશુપાલન જગતની એક ઐતિહાસિક અને અત્યંત દુર્લભ ઘટના બની છે. ડૉ. (એચ.એસ.) અર્ચના અને શૈલેષ પટેલના અંગત માર્ગદર્શન હેઠળ, ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૭ કલાકે શુદ્ધ કૃષ્ણ કપિલા ગાય ‘ગૌરી’ અને શુદ્ધ પુંગનુર મિનિએચર ખૂંટ ‘નંદી’ ના મિલનથી એક આકર્ષક માદા વાછરડી ‘હરિણી’ નો જન્મ થયો છે.
જન્મની વિશેષતાઓ અને ડિજિટલ ઓળખ:

ભારત સરકારના ભારત પશુધન (Bharat Pashudhan) પોર્ટલ પર જન્મના બીજા જ દિવસે નોંધાયેલી હરિણીનો જન્મ સંપૂર્ણપણે કુદરતી રીતે અને માત્ર ૫ થી ૭ મિનિટના ટૂંકા ગાળામાં કોઈ પણ જટિલતા વગર થયો છે.

 શારીરિક માપદંડ: ઊંચાઈ ૨૦ ઇંચ, ઘેરાવો ૨૨ ઇંચ અને જન્મ સમયનું વજન ૧૨.૩૬૦ કિગ્રા છે.• માતા-પિતા: બંને માતા-પિતા ૩૨ ઇંચની આદર્શ ઊંચાઈ ધરાવે છે, જે હરિણીને ‘માઇક્રો-બ્રીડિંગ’ માટે એક ઉત્તમ નમૂનો બનાવે છે.

ધૂન ધ પેટિંગ ફાર્મ: એક વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિ ધૂન ધ પેટિંગ ફાર્મ એ ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી એક બિન-વ્યાવસાયિક પહેલ છે. અહીં પક્ષીઓ અને પશુઓની ૪૮ થી વધુ વિદેશી દુર્લભ પ્રજાતિઓનો ઉછેર થાય છે. આ ફાર્મનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જગાડવી અને દેશી નસ્લોના મહત્વ વિશે જ્ઞાન આપવાનો છે.“હરિણી’ – ભવિષ્યનું અમૃત અને ઔષધીય પાવરહાઉસ: આ સંકરણ (Crossbreed) થી જન્મેલી હરિણી ભવિષ્યમાં અનેક રીતે ગુણકારી સાબિત થશે:

1. સુપર A2 ઔષધીય દૂધ: કપિલા ગાયના દૂધમાં રહેલા ઔષધીય તત્વો અને સુવર્ણ ક્ષાર સાથે પુંગનુર નસ્લના દૂધમાં રહેલા ૮% થી વધુ ફેટ અને હાઈ મિનરલ્સનો અનોખો સંગમ હરિણીના દૂધમાં જોવા મળશે. જે કેન્સર, ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદરૂપ છે.

2. માઇક્રો-જનરેશન સંવર્ધન: હરિણી દ્વારા આગામી પેઢીમાં અતિ નાના કદની ગાયોનું સંવર્ધન કરી શકાશે, જે શહેરી અને મર્યાદિત જગ્યા ધરાવતા વિસ્તારો માટે આર્થિક અને વ્યવહારુ પશુપાલનનો નવો માર્ગ ખોલશે.
3. પંચગવ્યની ઉપયોગિતા: તેના ગૌમૂત્ર અને છાણમાં બંને નસ્લોના જૈવિક ગુણો હોવાથી તે શ્રેષ્ઠ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગી થશે.
સફળતાના શિલ્પીઓ (નિષ્ણાતો અને સ્ટાફ):
આ સફળ પ્રસૂતિ અને ઉછેર પાછળ નીચે મુજબના નિષ્ણાતો અને સમર્પિત સ્ટાફનો ફાળો છે:
• પશુચિકિત્સકોની ટીમ:

૧. ડૉ. દશરથભાઈ પટેલ (વેટરનરી ઓફિસર અને સર્જન, પેટલાદ તાલુકા)

૨. ડૉ. નિકિતાબેન (વેટરનરી ઓફિસર, વેટરનરી હોસ્પિટલ, બામરોલી ગામ)

૩. ડૉ. ભવનસિંહ ઠાકુર (લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, ફર્સ્ટ એઈડ સેન્ટર, ધર્મજ – દૈનિક મુલાકાતી)

૪. ડૉ. નિરાલી મારવાણીયા (વેટરનરી ઓફિસર, ભુરાકુઈ)

• કેરટેકર: મિ. નટુભાઈ ઠાકોર
• ફાર્મ સ્ટાફ: સુનિલ, વિપુલ, અમર અને ફાર્મની સમગ્ર ટીમ.
વધુ માહિતી માટે સંપર્ક:
ડૉ. (એચ.એસ.) અર્ચના શૈલેષ પટેલ
ધૂન ધ પેટિંગ ફાર્મ, ધર્મજ, ગુજરાત.
ફોન નં : ૯૪૦૮૪૭૮૮૮૮

રિપોટર માનસી રાઠવા આણંદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…
GUJARAT

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

May 10, 2026
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …
GUJARAT

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

May 10, 2026
Next Post
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ 'ગદ્દાર મિત્ર' કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં 'દેશના દુશ્મન' ગણાવ્યા | ...

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun…

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun...

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t…

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t…

8 months ago
૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

7 months ago
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

9 months ago
આણંદમાં 8.40 લાખ પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ | There are fears of drinki…

આણંદમાં 8.40 લાખ પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ | There are fears of drinki…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News