gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક સમયે સુરત વિશ્વમાં ખાણીપીણી માટે વિખ્યાત હતું જેના કારણે સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત પણ પડી છે.  પરંતુ આ કહેવત હવે સુરત માટે વ્યંગ જેવી બની ગઈ છે. ખાણીપીણી માટે વિશ્વ વિખ્યાત રહેલું સુરત શહેર હવે ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટનું હબ બની રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના છેલ્લા એક વર્ષના આંકડા જોઈ ભલભલા પનીર- ચીઝના શોખીન સુરતીઓ ડેરી પ્રોડક્ટ ખાવાનું જ છોડી દે તેવા છે. છેલ્લા એક વર્ષમાં અધધધ એટલે કે 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી લેબોરેટરીમાં સાબિત થઈ ગઈ છે અને એક જ વર્ષમાં ધી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો 1.96 કરોડનો જથ્થો સીઝ કરવામા આવ્યો છે. 

ટેસ્ટની નગરી સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ફાસ્ટ ફૂડમાં ચીઝ- બટર અને પનીરનો ઉપયોગ વધી રહ્યો છે  આ ડિમાન્ડ જોઈને કેટલાક લેભાગુ વેપારીઓએ ડેરી પ્રોડક્ટ માં મોટા પાયે ભેળસેળ શરુ કરી દીધી છે. તેમાં પણ થોડા સમય પહેલા સુરભી ડેરી નામની એક ડેરી અને ગોડાઉન તથા પ્રોડક્શન હાઉસ માંથી મોટા પાયે બનાવટી પનીર ઝડપાયું હતું. આ ડેરીમાંથી રોજ એક હજાર કિલો પનીર નું વેચાણ કરવામાં આવતું હતું. સુરત ની સુરભી ડેરીમાંથી રોજ એક હજાર કિલો પનીર નું વેચાણ થતું હતું તે પનીર નહી પણ પનીર એનાલોગ વેચાણમાં આવતું હતું.  વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા હલકી ગુણવત્તાના દૂધ માંથી આ પનીર બનાવી વેચાતું હતું જેનો ભાંડાફોડ લેબોરેટરી તપાસમાં થયો હતો.  જોકે, ડેરીએ ફરીથી ભેળસેળ ન કરે તેવું લખી આપતા આશ્ચર્યજનક રીતે સીલ ખોલી આપવામાં આવ્યા હતા. 

છેલ્લા એક વર્ષના ફૂડ વિભાગની કામગીરી ના આંકડા જોવામાં આવે તો સૌથી વધુ ભેળસેળ વાળી વસ્તુ ડેરી પ્રોડક્ટ હોવાનું બહાર આવ્યું છે.  છેલ્લા એક વર્ષની વાત કરવામા આવે તો ફૂડ વિભાગે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા જેમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત થઈ  છે અને સુરતમાં એક જ વર્ષમાં ધી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો 1.96 કરોડનો જથ્થો પોલીસે સીઝ કર્યો છે. 

આટલી મોટી માત્રામાં ઘી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ અને મીઠો માવો ઝડપાયો હોય તો એમાંનો કેટલો સામાન લોકોના પેટમાં પહોંચી ગયો હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભેળસેળખોરોના આ કારસ્તાન થી સુરતીઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે, ત્યારે ફૂડ વિભાગ અને તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

સુરત શહેરમાં ડેરી પ્રોડક્ટના નામે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા એક વર્ષમાં ઝડપાયેલા ભેળસેળવાળા ડેરી પ્રોડક્ટના કેસોમાં મોટાભાગનો શંકાસ્પદ જથ્થો કામરેજ, વરાછા અને પુણા પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવતા આ વિસ્તારો ભેળસેળના ગઢ બન્યા હોવાની ગંભીર શંકા ઉભી થઈ છે.

તપાસમાં ખુલ્યું છે કે કામરેજ, વરાછા અને પુણા જેવા ઘન વસ્તી ધરાવતા વિસ્તારમાં નાના ગોડાઉન અને ગેરકાયદે યુનિટોમાં ભેળસેળ કરી ડેરી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી અને લોકો માં વેચવામાં આવતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…
GUJARAT

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

May 9, 2026
અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…
GUJARAT

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

May 9, 2026
Next Post
લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy…

લોકસભામાં આવવાની હિંમત નહોતી એટલે સ્પીકર પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી: પ્રિયંકા ગાંધીનો પ્રહાર | Priy...

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib...

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

2 months ago
ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

2 weeks ago
વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના, મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન | Wo…

વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના, મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન | Wo…

4 months ago
અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News