gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

હવે પાલિકાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અધૂરા કામો ઝડપથી પુરા કરવા તંત્ર રઘવાયું બની ગયું છે. પરિણામે પુરા કરાતા અધૂરા કામોમાં ધાંધિયા શરૂ થયા છે. કેટલીય જગ્યાએ કોઈક કારણોસર ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ નહીં થતા કેટલીક જગ્યાએ જમીનો બેસી જવાના બનાવો હવે છાશવારે બની રહ્યા છે ત્યારે રાજમહેલ રોડની ખાડિયા પોળના ના કે આવા જ ખોદાયેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ નહીં થતાં 14 પૈડાની તોતિંગ ટ્રક ફસાઈ ગયાનો વિડીયો વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 13માં સમાવિષ્ટ રાજમહેલ રોડ, ખાડિયા પોળ-૨ના જાહેર માર્ગ પર હાલમાં પાણી લાઈનની કામગીરી ચાલુ છે. આ દરમિયાન સિમેન્ટ ભરેલી 14 પૈડાની ભારે ટ્રક પસાર થઈ રહી હતી. પુરાણ થયેલ રોડ પરથી તોતિંગ ટ્રક પસાર થતા ગાડીનું પાછળનું ટાયર બેસી ગયું હતું. જેના કારણે પાણીની લાઈન તૂટી ગઈ હતી.

સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું કે અહીંથી મોટા અને ભારે વાહનો પસાર ન કરવામાં આવે, તેમ છતાં ગાડી પસાર થતા પાણીની લાઈનને ફરી નુકસાન થયું હતું. પરિણામે સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે. અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટનાની જાણ થતા વિસ્તારના જાગૃત કાઉન્સિલર જાગૃતિબેન કાકા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ભૂલ સંબંધીત એન્જિનિયરની બેદરકારીના કારણે થઈ છે. વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે વિસ્તારના નાગરિકોને કેટલી મોટી તકલીફ પડે છે તે બાબત તેઓ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર ખાસ લાવશે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરશે.

સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણી લાઈનનું રીપેરીંગ કરી પુન: પાણી પુરવઠો શરૂ કરવાની તાત્કાલિક માંગ ઉઠી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા...

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |...

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

5 months ago
અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

5 months ago
વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows…

વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows…

5 months ago
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…

ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News