gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in Business
0 0
0
ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | MCX Gold and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News : આજે શુક્રવારે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મનધડક વધઘટનો સિલસિલો યથાવત છે. ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં જ રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું છે. 6 ફેબ્રુઆરી 2026 ના રોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરીને ફરી રિકવર થયા છે.   

MCXમાં શું છે સોના-ચાંદીની સ્થિતિ? 

વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને નફાખોરીને કારણે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચાંદીના ભાવમાં પ્રારંભિક સત્રમાં જ અંદાજે 5% (₹14,628) નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાના ભાવમાં પણ શરૂઆતમાં ₹2,675 નો મોટો ઘટાડો નોંધાયો હતો, જોકે નીચલા સ્તરેથી ખરીદી આવતા સોનામાં આંશિક રિકવરી જોવા મળી છે.

જો ચાંદીના જૂના બંધ ભાવની વાત કરીએ તો એમસીએક્સ પર ₹2,43,815 પર પહોંચી ગયો હતો. જ્યારે આજે નવો ભાવ ખુલતાની સાથે ₹2,34,063 ને સ્પર્શ્યો હતો. જોકે થોડીક જ વારમાં આ કડાકો વધીને 229187 પર પહોંચી ગયો હતો. જેના પગલે આજનો ચાંદીનો કુલ કડાકો 5 ટકા જેટલો થઇ ગયો હતો. જે 14628 જેટલો થાય છે. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું 152071ના જૂના બંધ ભાવથી આજે કડાકા સાથે જ 149396 પર ખુલ્યું હતું. જેના લીધે આજે સોનામાં 2675 નો કડાકો બોલાઈ ગયો હતો. જેના બાદ સોનામાં રિકવરી આવતા તે 150700 પર ટ્રેડ થઇ રહ્યો હતો અને કડાકો ઘટીને 1371 પર આવી ગયો હતો. 

કેમ આવ્યું આ મોટું ગાબડું?

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પશ્ચિમી દેશોમાં વ્યાજદરો અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ચીનના બજારમાં ચાંદીના ભાવમાં આવેલા 15% ના કડાકાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે, જેના કારણે અહીં પણ પેનિક સેલિંગ જોવા મળ્યું હતું.

રોકાણકારો માટે શું છે સંકેત?

નોંધનીય છે કે ચાંદીના ભાવ તાજેતરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા, જ્યાંથી અત્યાર સુધીમાં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં થયેલી રિકવરી એ બાબતનો સંકેત છે કે રોકાણકારો નીચા ભાવે સોનાને સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે જોઈ રહ્યા છે. જોકે, આગામી દિવસોમાં વોલેટિલિટી (વધઘટ) યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se...

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ ...

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

10 months ago
લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

3 months ago
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

4 months ago
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News