gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગરમાં વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા નામના 42 વર્ષના યુવાને પોતાના રહેણાક મકાનમાંથી ગઈકાલે દિવસ દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા 67,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી, કે જેઓ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે પીપળી ગામે ગયા હતા. સવારે 10.00 વાગ્યે મકાનને તાળું મારીને નીકળ્યા બાદ બપોરે ચાર વાગ્યે લગ્નમાંથી પરત ફરતાં પોતાના ઘરમાં ચોરી થઈ ગઈ હોવાનું અને ઘરનો માલ સામાન વેર વિખેર પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da...

જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત ક…

જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત ક...

જામનગરમાં અડધી રાત્રે ‘ધૂમ’ મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr…

જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, CCTVની મદદથી ઝડપી લીધા | Jamnagar Police Cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં આજથી જૈનોના પાવનકારી પર્વ પર્યુષણનો ધાર્મિક ઉલ્લાસ સાથે આરંભ | Jain Paryushan begins …

1 year ago
નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ | System inspection of…

7 months ago
સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

8 months ago
જામનગર પાલિકા દ્વારા આજે જામનગરના 486મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ | Jamnagar Municipality celebrated…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News