gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in Business
0 0
0
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market and MCX Price Updates : આજે ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં સાર્વત્રિક તેજી જોવા મળી રહી છે. એક તરફ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે, તો બીજી તરફ સેન્સેક્સ અને નિફ્ટી પણ લીલા નિશાન સાથે મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો (MCX)

કિંમતી ધાતુઓમાં આજે રોકાણકારોની ભારે લેવાલી જોવા મળી છે:

સોનું (GOLD): સોનાના ભાવમાં ₹756 (+0.49%) નો વધારો થયો છે.

વર્તમાન ભાવ: ₹1,54,704.00

આજનો હાઈ: ₹1,54,756.00 

આજનો લો: ₹1,54,501.00

ઓપન: ₹1,54,651.00

ચાંદી (SILVER): ચાંદીમાં પણ ₹2757 (+1.10%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

વર્તમાન ભાવ: ₹2,54,499.00

આજનો હાઈ: ₹2,55,735.00 

આજનો લો: ₹2,54,074.00

ઓપન: ₹2,55,500.00

શેરબજારની સ્થિતિ (Sensex & Nifty)

ગઈકાલની તોતિંગ તેજી બાદ આજે પણ બજાર મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે:

સેન્સેક્સ (BSE SENSEX): સેન્સેક્સ 456.45 પોઇન્ટ (0.58%) વધીને કારોબાર કરી રહ્યો છે.

વર્તમાન સ્તર: 78,567.69

આજનો હાઈ: 78,730.32 

આજનો લો: 78,480.99

ઓપન: 78,677.56

નિફ્ટી 50 (NIFTY 50): નિફ્ટીમાં 103.95 પોઇન્ટ (0.43%) નો સુધારો જોવા મળ્યો છે.

વર્તમાન સ્તર: 24,335.25

આજનો હાઈ: 24,400.95 

આજનો લો: 24,333.95

ઓપન: 24,385.20

તેજીનું શું છે કારણ? 

ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા યુદ્ધમાં વધુ બે અઠવાડિયા માટે ફરી એકવાર સીઝફાયર થવાના સંકેત અને વિશ્વભરના બજારોમાં તેજીની અસર હવે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફોરેન ફંડોની શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી : સેન્સેક્સ 1264 પોઈન્ટ ઉછળીને 78111 | Sensex jumps 1264…
Business

ફોરેન ફંડોની શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી : સેન્સેક્સ 1264 પોઈન્ટ ઉછળીને 78111 | Sensex jumps 1264…

April 16, 2026
સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…
Business

સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…

April 16, 2026
ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…
Business

ઈરાન તણાવથી IPO બજાર ઠપ : રૂ.3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા | IPO market stalled due to Iran tensio…

April 16, 2026
Next Post
સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24...

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal ...

સુરતમાં કતારગામની વધુ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી તો વોટ નહીંના લાગ્યા બેનર | Banners “If no b…

સુરતમાં કતારગામની વધુ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી તો વોટ નહીંના લાગ્યા બેનર | Banners "If no b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે | ahmedabad police set up action plan…

નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે | ahmedabad police set up action plan…

7 months ago
કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem…

કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem…

5 months ago
સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

2 weeks ago
ઝારખંડમાં બસ-ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ

ઝારખંડમાં બસ-ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News