gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં આવેલી કેશવ બ્લિઝ સ્કીમના ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનોના અવેજ પેટે રૂ. ૨૬ લાખ ચૂકવ્યા હોવા છતાં જાણ બહાર બાનાખત કરાર રદબાતલ કરી એક દુકાન અન્યને વેચી નાખ્યાના મામલે બિલ્ડર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હરણી રોડ વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના દમયંતી પાંડુભાઈ યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ દરમિયાન વડોદરા જિલ્લાના અણખોલ ગામે બ્લોક/સર્વે નં. ૫૮ (જૂનો સર્વે નં. ૧૦૪, ૧૦૫) તથા અંદાજે ૬૪૩૪ ચો.મી. વિસ્તાર ધરાવતી જમીનમાં નાર્સન હાઉસિંગ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર સુમિત નારાયણ પટેલ (રહે-સાનિધ્યડુપ્લેક્સ, માંજલપુર /હાલ રહે. તીર્થ રિટ્રીટ સોસાયટી, કપુરાઈ ચોકડી) દ્વારા કેશવ બ્લિઝ નામની સ્કીમમાં દુકાનો અને ફ્લેટોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

ફરિયાદીએ સુમિત પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાર્નો રૂ. ૨૫.૪૦ લાખ પ્રતિ દુકાનના ભાવથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જે મુજબ કુલ રૂ. રૂપલાખ ચૂકવી કબજા વગરનો બાનાખત કરાર કરાયો હતો. બાદમાં અવેજ પેટે રૂ. ૨૬ લાખની સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી વેચાણ દસ્તાવેજ માટે બિલ્ડર દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા.

આ મામલે ફરિયાદીએ સુમિત પટેલ સામે સિવિલ કોર્ટમાં કરાર વિશેષ રીતે અમલમાં મુકવા, કબજો મેળવવા તથા કાયમી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કર્યો છે, જે હાલ પેન્ડિગ છે.

ફરિયાદીની ખોટી સહી કર્યાનો આક્ષેપ

ફરિયાદીએ રેવન્યુ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું હતું કે, સુમિત પટેલે બંને દુકાનોના બાનાખત કરાર રદબાતલ કરવા માટે લેખ તૈયાર કરી તેમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી સબ-રજીસ્ટ્રાર, બાપોદ સમક્ષ બાનાખત રદ કરાવ્યો હતો. એટલું જ નહીં, બે પૈકીની એક દુકાનનો કબજા વગરનો બાનાખત અન્યને કરી આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ચા બનાવવા બાબતની બોલાચાલીમાં આંગળિયાત પુત્ર દ્વારા પિતાની હત્યા | Father killed by son over tea maki…

ચા બનાવવા બાબતની બોલાચાલીમાં આંગળિયાત પુત્ર દ્વારા પિતાની હત્યા | Father killed by son over tea maki...

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine's week begin...

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma…

12 months ago
સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

12 months ago
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

3 months ago
લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News