gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in Business
0 0
0
સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચ ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જો કે ગુરૂવારના બંધ ભાવ કરતાં શુક્રવારના  બંધ ભાવ એકંદરે નીચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૮૪૮થી ૪૮૫૯ ડોલરવાળા ભાવ નીચામાં ૪૬૫૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૪૯૨૫ થઈ ૪૯૨૦થી ૪૯૨૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા વૈશ્વિક ક્રૂડતેલની વધઘટ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં પણ આજે મોટી ઉછળકુદ દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ભાવ આરંભમાં ઘટયા પછી બપોર પછી ફરી ઉછળતાં તેની ઈમ્પેકટ પણ આજે દેશના ઝવેરી બજારોમાં જોવા મળી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.પાંચ હજાર તૂટી રૂ.૨૫૫૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬.૩૭ વાળા નીચામાં ભાવ ૬૪.૦૯ ડોલર તતા ઉંચામાં ભાવ ૭૫.૮૮ થઈ ૭૫.૬૫થી ૭૫.૬૬ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ વિશ્વ બજારમાં ૨૦૩૬ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૧૮૩૭ તથા ઉંચામાં ભાવ ૨૦૩૪ થઈ ૨૦૩૩થી ૨૦૩૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૮૩ વાળા નીચામાં ભાવ ૧૫૬૨ તથા ઉંચામાં ભાવ ૧૬૯૬ થઈ ૧૬૯૫ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૩ ટકા માઈનસમાં રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટીવગર ૯૯૫ના રૂ.૧૫૧૮૯૧ વાળા રૂ.૧૫૦૮૮૨ ખુલી  રૂ.૧૫૧૪૬૯ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૨ વાળા રૂ.૧૫૧૪૮૯ ખુલી રૂ.૧૫૨૦૭૮ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૪૩૩૯ વાળા રૂ.૨૪૧૧૮૪ ખુલી રૂ.૨૪૪૯૨૯ બંધ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. પ્લટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૪૦૬ વાળા રૂ.૬૩૩૫૭ ખુલી રૂ.૬૩૮૨૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલવદીઠ ૬૮.૩૫  વાળા ઉંચામાં ભાવ ૬૮.૮૨ તથા નીચામાં ભાવ ૬૩.૮૭ થઈ ૬૭.૩૪ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…
Business

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…

May 21, 2026
ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…
Business

ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…

May 21, 2026
ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…
Business

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…

May 21, 2026
Next Post
ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…

ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci...

પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…

પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b...

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ | national allie…

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ | national allie…

4 months ago
બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…

બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…

6 months ago
જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

2 months ago
દાહોદ જિલ્લાના ચલણી નોટોના કૌભાંડમાં એસ.ટી. ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા | fake note …

દાહોદ જિલ્લાના ચલણી નોટોના કૌભાંડમાં એસ.ટી. ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા | fake note …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News