gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shahera News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. બે DJ વચ્ચે સામસામે રખાયેલી સ્પર્ધા અને તેના પર યુવાનોના અભદ્ર વર્તન મામલે શહેરા પોલીસે કડક કાર્યવાહી કરી બંને DJ સંચાલકોને પાઠ ભણાવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ભુરખલ ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન બે DJ સંચાલકોએ નિયમોની ઐસીતૈસી કરીને ‘DJ યુદ્ધ’ (DJ સ્પર્ધા) યોજી હતી. બે મોટા DJ ટ્રકોને સામસામે ઉભા રાખીને જોરશોરથી સંગીત વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન DJ પર ચઢીને કેટલાક યુવાનો જોખમી રીતે નાચી રહ્યા હતા અને અભદ્ર ઈશારાઓ કરતા પણ વીડિયોમાં કેદ થયા હતા.

વીડિયો વાઈરલ થતા પોલીસ એક્શનમાં

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયો હતો, જે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા શહેરા પોલીસને તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. વાઈરલ વીડિયોના આધારે પોલીસે બંને DJ સંચાલકોની ઓળખ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જાહેરમાં મંગાવી માફી

શહેરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા નિયમોનું ઉલ્લંઘન કરનાર બંને DJ સિસ્ટમને પોલીસે કબ્જે કરી છે. કાયદાનો ભય જળવાઈ રહે અને અન્ય લોકો આવું કરતા અટકે તે માટે પોલીસે બંને DJ સંચાલકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આ સાથે જાહેર શાંતિનો ભંગ કરવા અને જોખમી કૃત્ય કરવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું

પોલીસે આવા તત્વોને સ્પષ્ટ ચિમકી આપી છે કે, તહેવારો કે પ્રસંગોમાં ઉત્સાહના નામે અશ્લીલતા કે જાહેર જનતાને હાલાકી ભોગવવી પડે તેવું વર્તન ચલાવી લેવામાં આવશે નહીં. DJ સંચાલકોએ નિયત ડેસિબલ અને મર્યાદામાં રહીને જ વ્યવસાય કરવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
‘માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો…’, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra…

'માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો...', રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra...

લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું…

લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું...

‘પોતાની મરજીથી વેપાર કરીશું’, ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mo…

'પોતાની મરજીથી વેપાર કરીશું', ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લો પ્રેશર સમસ્યા વચ્ચે નવી લાઈનના જોડાણથી વિવાદ | Controversy over connect…

ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લો પ્રેશર સમસ્યા વચ્ચે નવી લાઈનના જોડાણથી વિવાદ | Controversy over connect…

10 months ago
સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્…

સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્…

3 months ago
અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

1 week ago
વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km …

વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News