gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.

વિશ્વામિત્રી નદીમાં ફેબુ્રઆરી-૨૦૨૫માં પણ મગરોની ગણતરી કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાંથી પસાર થતા નદીના વિસ્તારમાં ૪૪૨ જેટલા મગરો જણાઇ આવ્યા હતા.જ્યારે,૧૦વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૫માં ઉપરોક્ત વિસ્તારમાં મગરોની ગણતરી કરવાાં આવી ત્યારે તેની સંખ્યા ૨૬૦ જેટલી થઇ હતી.જેથી નવા આંકડા આવશે તો મગરોની સંખ્યા લગભગ બમણી જેટલી થઇ જશે તેમ મનાય છે.

એમએસયુનિના ઝૂઓલોજી વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ દ્વારા ગઇકાલે રાત્રે અને આજે સવારે બે તબક્કામાં સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં વેમાલીથી તલસટ સુધીના અંદાજે ૧૭ કિમી વિસ્તારને ૧૦ ઝોનમાં વહેંચીને મગરોના વસવાટવાળા સ્થળોએ ટીમો મૂકવામાં આવી હતી.

મગરોની ગણતરી વૈજ્ઞાાનિક ઢબે કરવામાં આવતી હોય છે.જેમાં રાત્રે સ્પોર્ટ લાઇટ વડે મગરોની આંખ પર પ્રકાશ નાંખી અને દિવસે તેમના રહેણાંકના સ્થળે સન બાથ લેવા બહાર આવતા હોવાથી તેમની લંબાઇ અને કદ પરથી ગણતરી કરવામાં આવતી હોય છે.

વડોદરાનાયાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દેતાં ભક્તોમાં ગભરાટ

રેતી ખનન મગરો માટે પણ જોખમી, ઘોંઘાટથી નાસભાગ થતી હોય છે

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા 2 - imageવડોદરા શહેરમાં વિશ્વામિત્રીની સાથે સાથે હવે આસપાસની નદીઓમાં પણ મગરોનો વસવાટ જોવા મળી રહ્યો છે. 

વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા નારેશ્વર ગામે પણ નર્મદા નદીમાં મગર જોવા મળી રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.  વળી,ઉપરોક્ત સ્થળે રેતીખનનનું પણ મોટેપાયે કામ ચાલી રહ્યું હોવાથી મગરો પર પણ જોખમ તોળાયું છે. 

આજે સવારે નર્મદાના ઘાટ ઉપર મગરે દેખા દેતાં ભક્તજનો અને ગામ લોકો ભેગા થઈ ગયા હતા.મગરે કોઈ જળચર જીવનો શિકાર કર્યો હોય તેવા દ્શ્યો લોકોએ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા.

એક વર્ષ પહેલાં મગરોની વસ્તી ક્યાં કેટલી હતી

વિસ્તાર                    મગરની સંખ્યા

અકોટા બ્રિજ થીદેણા                    ૨૨૦ 

કલાલી થી તલસટ            ૭૭ 

અકોટાબ્રિજ થી મુજમહુડા           ૫૫

વડસર બ્રિજ થી કલાલી           ૪૮

મુજમહુડાથી વડસર          ૪૨

કુલ                                 ૪૪૨

શહેરમાં  મગરોની મોટી સંખ્યા છતાં માનવી પર હુમલા કરતા નથી

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા 3 - imageશહેરમાં મગરોની ગણતરી કરવામાં આવે છે તે તલસટ થી કલાલી સુધીના વિસ્તારમાં મગરોની વસ્તી   મોટી સંખ્યામાં હોવા છતાં નદીની બહાર નીકળીને માનવી પર હુમલો કરવામાં આવ્યા હોવાના બનાવ જવલ્લે જ જોવા મળ્યા છે.જેનો અર્થ મગરો વસ્તીવાળા વિસ્તારોમાં સામે ચાલીને હુમલા કરતા હોતા નથી તેમ કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…
GUJARAT

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

May 7, 2026
પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…
GUJARAT

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

May 7, 2026
વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…
GUJARAT

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

May 7, 2026
Next Post
તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women…

તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women...

25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 …

25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 ...

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ‘ગુલાલ’ ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં | jejuri fi…

VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ‘ગુલાલ’ ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં | jejuri fi…

5 months ago
સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

3 months ago
ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

4 months ago
જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News