gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railway: હોળી અને ધૂળેટીના આગામી તહેવારોમાં વતન જનારા મુસાફરો માટે રેલવેએ રાહતભર્યા સમાચાર આપ્યા છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર ચાલતી 12 જોડી એટલે કે કુલ 24 સ્પેશિયલ ટ્રેનોના સમયગાળાને લંબાવી દીધો છે. આ ટ્રેનો માર્ચ 2026ના અંત સુધી દોડશે જેથી મુસાફરોને તહેવારમાં અવરજવર માટે સરળતા રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર થી મુંબઈ જનારા લોકોને વધુ ફાયદો મળશે.

કઈ 9 જોડી ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા? જાણો મુખ્ય રૂટ અને ટ્રેનોની યાદી 

બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ: ટ્રેન નં. 09207/09208 (સાપ્તાહિક)

બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નં. 09415/09416 (સાપ્તાહિક)

બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ: ટ્રેન નં. 09037/09038 (દ્રી-સાપ્તાહિક) અને 09009/09010 (સાપ્તાહિક) તેમજ 09011/09012 (સાપ્તાહિક)

બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ: ટ્રેન નં. 09055/09056 (અઠવાડિયામાં 5 દિવસ) અને 09035/09036 (દ્રી-સાપ્તાહિક)

બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ: ટ્રેન નં. 09017/09018 (સાપ્તાહિક)

બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશિયલ: ટ્રેન નં. 09561/09562 (સાપ્તાહિક)

બુકિંગ અંગે પણ વિગતો કરાઇ જાહેર

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ આ લંબાવવામાં આવેલી તમામ ટ્રેનોનું બુકિંગ અત્યારે તમામ PRS (રિઝર્વેશન) કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેનો ‘સ્પેશિયલ ટ્રેન’ તરીકે ખાસ ભાડા સાથે દોડાવવામાં આવશે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રેલવે દ્વારા અન્ય ત્રણ ટ્રેનોના ફેરા પણ લંબાવવામાં આવ્યા છે

વલસાડ – હિસાર સ્પેશિયલ (04728/04727)

ટ્રેન નં. 04728 (વલસાડથી) દર ગુરુવારે ઉપડશે અને તેના ફેરા 05.03.2026 થી 26.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નં. 04727 (હિસારથી) દર બુધવારે ઉપડશે અને તેના ફેરા 04.03.2026 થી 25.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ (04828/04827)

ટ્રેન નં. 04828 (બાંદ્રાથી) દર રવિવારે ઉપડશે અને તેના ફેરા 08.03.2026 થી 29.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નં. 04827 (ભગત કી કોઠીથી) દર શનિવારે ઉપડશે અને તેના ફેરા 07.03.2026 થી 28.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ (09622/09621)

ટ્રેન નં. 09622 (બાંદ્રાથી) દર સોમવારે ઉપડશે અને તેના ફેરા 02.03.2026 થી 30.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નં. 09621 (અજમેરથી) દર રવિવારે ઉપડશે અને તેના ફેરા 01.03.2026 થી 29.03.2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પંચમહાલ: ‘તું ગમતી નથી…’ પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વ્…

પંચમહાલ: 'તું ગમતી નથી...' પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વ્...

અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |…

અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |...

અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

અંબાજી - ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…

10 months ago
શું ભારતે પણ હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડૉલર ટેક્સ ચૂકવવો પડશે? સરકારે આપ્યો જવાબ | Will India Pay…

શું ભારતે પણ હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડૉલર ટેક્સ ચૂકવવો પડશે? સરકારે આપ્યો જવાબ | Will India Pay…

6 months ago
હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

11 months ago
હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર | Hit and run Police officer runs away …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News