gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન બાદ 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે.  જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સમાધાન બાદ ઘાતકી હુમલો

આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલાના થોડા સમય પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જો કે, આ સમાધાન માત્ર દેખાડા પૂરતું હતું, સમાધાન બાદ પણ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને યુવકોની રેકી કરી હતી. જ્યારે આ યુવકો વરઘોડામાં આવ્યા હતા ત્યારે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ શખ્સોએ તેમને આંતરીને જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પથ્થરમારો કર્યો હતો જેમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાશે.

આ પણ વાંચો: સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ

પરિવાર પર આફત

હાર્દિકના અકાળે મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં ગમગીની છે . હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

May 26, 2026
ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…
GUJARAT

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

May 26, 2026
જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag…
GUJARAT

જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag…

May 26, 2026
Next Post
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

અંબાજી - ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ | rajk…

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ: મહેસાણા વેચવા જતાં એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ | rajk...

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

8 months ago
હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં | CM Mohan Yadav …

8 months ago
મહીસાથી અનારા રોડ પર પાણી ફરી વળતા 5 ગામોને હાલાકી | 5 villages affected by flooding on Mahisa Anara…

મહીસાથી અનારા રોડ પર પાણી ફરી વળતા 5 ગામોને હાલાકી | 5 villages affected by flooding on Mahisa Anara…

9 months ago
જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત, પત્નીની હાલત ગંભીર | …

જમ્મુ-કાશ્મીરમાં દુઃખદ ઘટના, ભૂસ્ખલન થતાં રામનગરના SDM અને તેમના દીકરાનું મોત, પત્નીની હાલત ગંભીર | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News